બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: દશેરા દિવસે જ ઘોડા ના દોડ્યા! SRH 113 રનમાં ઓલઆઉટ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / મનોરંજન / virat-kohli-search-perfect-wedding-ring-for-anushka-sharma-in-3-months

NULL / OMG: વિરાટે અનુષ્કાને પહેરાવી 1 કરોડની Ring 3 મહિના સુધી દુનિયાના દરેક ખૂણે શોધી

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન  વર્ષના સૌથી મોટા સમારોહમાંથી એક હતા. ઇટલીમાં થયેલા આ લગ્નમાં ખાસ સંબંધીઓ અને મિત્રો સામેલ થયા હતા. લગ્ન પહેલા બંનેએ રિંગ સેરેમની કરી. 

રિંગ સેરેમનીમાં અનુષ્કાએ રેડ કલરની વેલવેટ સાડી અને વિરાટે બ્લૂ કલરનો સૂટ પહેરેલો હતો. 

રિંગ સેરેમનીમાં વિરાટે જે વીંટી અનુષ્કાને પહેરાઇ એના માટે ડીટેલ સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વિરાટે આ વીંટીને શોધવા માટે 3 મહિના લગાડી દીધા. એ દુનિયાની સૌથી સુંદર વીંટી પહેરાવવા ઇચ્છતો હતો. 

આ વીંટીને ઓસ્ટ્રિયાની કંપની એ ડિઝાઇન કરી હતી. આ વીંટીની ખાસ વાત એ છે કે જેટલી વખત જોશો એટલી વખત અલગ  દેખાશે. હવે આ વીંટીની કિંમત જાણી લેજો. 

આ વીંટીની કિંમત 1 કરોડ રૂપિયા છે. અનુષ્કા ખૂબ જ લકી છે કે એને વિરાટ જેવો બોયફ્રેન્ડ મળ્યો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ