બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Virat Kohli Inspired by Dipika Pallikal

સૂચન / વિરાટ કોહલીની ફિટનેસને લઇને ટીમના ભૂતપૂર્વ ટ્રેનરે કર્યો આ ખુલાસો

Divyesh

Last Updated: 03:17 PM, 14 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઇન્ડિયાનાે કેપ્ટન વિરાટ કોહલી દુનિયાના બહુ ઓછા ફિટ ખેલાડીઓમાંનો એક છે. ફિટનેસના મામલે અન્ય ભારતીય ખેલાડી પણ વરાટને પોતાનો આદર્શ માને છે. એમ તો વિરાટે ક્યારેય એ વાતનો ઉલ્લેખ નથી કર્યો કે તે શા માટે ફિટનેસ પ્રત્યે આટલો જાગ્રત છે.

  • કોહલી દુનિયાના બહુ ઓછા ફિટ ખેલાડીઓમાંનો એક
  • વિરાટની ફિટનેસનું આ છે અસલી કારણ
  • ભૂતપૂર્વ ટ્રેનરે વિરાટની ફિટનેસ અંગે કર્યો ખૂલાસો

હવે ભારતીય ટીમના ભૂતપૂર્વ ટ્રેનર શંકર બસુએ વિરાટની ફિટનેસ અંગે ખુલાસો કર્યો છે. શંકરે જણાવ્યું, ''ભારતીય સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લીકલ (ક્રિકેટર દિનેશ કાર્તિકની પત્ની)ને કારણે વિરાટને ફિટ રહેવાની પ્રેરણા મળી.

આઇપીએલની શરૂઆતની બે-ત્રણ સિઝનમાં અમે ઉનાળા દરમિયાન પ્રેક્ટિસ કરતા હતા. જ્યારે તેણે દીપિકાને પ્રેક્ટિસ કરતા જોઈ તેમાંથી વિરાટને પ્રેરણા મળી. વિરાટ વ્યક્તિગત રમતમાં દીપિકાની ફિટનેસ જોઈને આશ્ચર્યમાં પડી ગયો. ત્યાર બાદ વિરાટે જ સૂચન કર્યું કે આપણે શા માટે આવી ટ્રેનિંગ ના કરી શકીએ...''

સંકળાયેલા મુદ્દાઓ

Fitness Inspired Virat Kohli ક્રિકેટ ફિટનેસ વિરાટ કોહલી Virat Kohli
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ