બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / અજબ ગજબ / viral wedding video of intoxicated groom mistake during varmala rasm

ગજબ / નશામાં ધૂત વરરાજાએ કરી એવી હરકત કે દુલ્હન પડી ગઈ વિચારમાં, જુઓ વીડિયો...

Bhushita

Last Updated: 08:21 AM, 2 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશ્યલ મીડિયા પર નશામાં ધૂત વરરાજાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વેડિંગ વીડિયોમાં વરરાજા પોતાના સાસુમાને વરમાળા પહેરાવી રહ્યો છે જેને લઈને દુલ્હન વિચારમાં પડી ગઈ છે.

  • સોશ્યલ મીડિયામાં વાયરલ વીડિયો
  • નશામાં ધૂત વરરાજાએ કરી વિચિત્ર હરકત
  • દુલ્હન પણ પડી ગઈ વિચારમાં

 

સોશ્યલ મીડિયા પર લગ્નના વીડિયોની ધૂમ જોવા લાયક હોય છે. તેમાં હાસ્ય, દર્દ અને એવા પળ હોય છે જેને સુંદર રીતે અને વર્ષો સુધી યાદ રાખવામાં આવે છે. તેમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે હસીને બેવડ થશો. આ વીડિયોમાં સ્ટેજ પર નશામાં ધૂત વરરાજા વરમાળાના પ્રસંગે પોતાના કાબૂ બહાર જોવા મળ્યા છે. 

સ્ટેજ પર કર્યું આવું કામ
સોશ્યલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર વરરાજાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં વરરાજાએ ખૂબ જ દારુ પી રાખ્યો છે અને સ્ટેજ પર પણ તેના પગ ડગમગ થઈ રહ્યા છે. તેની સામે દુલ્હન ઉભી છે અને નશામાં ધૂત વરરાજાને કંઈ સમજાતું નથી. તે દુલ્હનની બાજુમાં ઊભેલી તેની માતા એટલે કે વરરાજાની સાસુમાને વરમાળા પહેરાવી રહ્યા છે.  

 મહિલાએ રોક્યો હાથ
દુલ્હનની માતાએ એન્ડ સમયે આવીને વરરાજાનો હાથ પકડી દીધો હતો અને તેને આ ભૂલ કરવાથી રોક્યો હતો. આ સમયે દુલ્હનના ચહેરાનું નૂર ઉડી ગયું હતું અને તેનો ચહેરો જોવા લાયક હતો. તેને કંઈ સમજમાં આવ્યું નહીં કે આ શું થઈ રહ્યું છે. પછી જ્યારે વરરાજાએ વરમાળા પહેરાવવાની કોશિશ કરવાનું શરૂ કર્યું કે તે પહેલા જ તે ડગમગ થતાંની સાથે સોફા પર પડી ગયો. 
 
લોકોએ આપ્યો સહારો
સ્ટેજ પર રાખેલા સોફા પર વરરાજા પડ્યા કે લોકોએ તેને સહારો આપવાની કોશિશ કરી. આ વીડિયો અત્યાર સુધી 6 લાખ 85 હજારથી પણ વધારે લોકો જોઈ ચૂક્યા છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ