બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / મનોરંજન / Vidyut Jamwal was seen in the incarnation of Mahadev

બોલીવૂડ / મહાદેવના અવતારમાં નજર આવ્યો વિદ્યુત જામવાલ, શું છે આ તસવીર પાછળનું રહસ્ય?

Kinjari

Last Updated: 12:51 PM, 22 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવૂડમાં સૌથી ફીટ અભિનેતા વિદ્યુત જામવાલ સોશ્યલ મિડીયા પર ઘણા એક્ટિવ રહે છે અને રિયલ લાઇફમાં પણ તે એક્શન માટે જાણીતા છે.

  • વિદ્યુતનો મહાદેવનો અવતાર વાયરલ
  • ટ્વિટર પર ટ્રેન્ડ થઇ રહી છે તસવીર 
  • શું મહાદેવના અવતારમાં દેખાશે વિદ્યુત? 

વિદ્યુત તેના ફેન્સને ફીટનેસ ચેલેન્જ પણ આપતો રહે છે. સામાન્ય રીતે એક્ટર ચર્ચામાં હોય જ છે પરંતુ હાલમાં તે ભગવાન શિવના કારણે ચર્ચામાં છે. 

મહાદેવના અવતારમાં એક્ટર 
વિદ્યુતે હાલમાં જ ટ્વિટર પર એક ફેનનું આર્ટ શૅર કર્યુ હતુ. આ આર્ટમાં એક્ટર શિવજીના પાત્રમાં જોવા મળી રહ્યાં છે. ફેન્સ આ આર્ટને ખુબ પસંદ કરી રહ્યાં છે અને જોત જોતામાં તો આ તસવીર વાયરલ થઇ ગઇ હતી. આ ફોટોને શૅર કરતા વિદ્યુતે આર્ટિસ્ટને થેન્ક્યુ કહ્યું હતું.

 

 

સોશ્યલ મિડીયા યુઝર્સના રિએક્શન 
વિદ્યુત જામવાલના આ સ્કેચને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે અને યુઝર્સ કમેન્ટમાં મહાદેવ લખી રહ્યાં છે. સાથે જ લોકો કહી રહ્યાં છે કે તેણે કોઇ ફિલ્મમાં શિવજીનુ પાત્ર ભજવવુ જોઇએ. વિદ્યુતની પ્રશંસા કરતા કરતા લોકો આર્ટિસ્ટની પણ પ્રશંસા કરવા લાગ્યા છે. 

 

 

ફિલ્મી કરિયર 
મહત્વનું છે કે વિદ્યુતે સાઉથ ઇન્ડિયન ફિલ્મોથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તો બીજી તરફ જ્હોન ઇબ્રાહીમની ફિલ્મમાં તેણે વિલન બનીને બોલીવૂડ ડેબ્યુ કર્યુ હતુ. તે સાથે વિદ્યુત ઘણી ફિલ્મોમાં નજર આવ્યો અને તેની આગામી ફિલ્મ સનક છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ