ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિયોન્ડ વીડિયોઝ / video patient suffering from stomach pain after taking anthelmintic medicin Man vomits live worm

વીડિયો / પેટના દુખાવાથી પીડિત દર્દીએ કૃમિનાશક દવા ખાતા પેટમાંથી નીકળ્યા જીવતા કીડા! ફાર્માસિસ્ટનો દાવો, જુઓ viral video

Published By: Megha

Last Updated: 08:54 AM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક X યુઝરે એક એવા માણસની વાત શેર કરી છે જેણે જીવતા કીડાની ઊલટી કરી પણ એ પહેલા પેટમાં દુખાવો અને ઉબકાની ફરિયાદ કરી હતી. હાલ તેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

ADVERTISEMENT

તેની પોસ્ટમાં, ફાર્માસિસ્ટે જણાવ્યું હતું કે એક દર્દી પેટમાં દુખાવાની ફરિયાદ સાથે ફાર્મસીમાં ગયો હતો અને ઊલટી પણ આવી રહી હતી. ફાર્માસિસ્ટે તેને કૃમિનાશક દવા આપી હતી જે બાદ તેને ઊલટી કરી અને તેમાં જીવતો કીડો નીકળ્યો હોવાનો દાવો કર્યો હતો. 

ફાર્માસિસ્ટ એમેકાએ પોસ્ટ શેર કરતાંની સાથે જ કૃમિનો વિડિયો અને સૂચવવામાં આવેલી દવાની તસવીર પણ શેર કરી છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જો કે VTV આ વીડિયોની પુષ્ટિ નથી કરતું. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Video viral anthelmintic medicine video news viral video વીડીયો વાયરલ Viral Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ