ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
અભિનેતા વિકી કૌશલ આ સમયે ફરીથી ચર્ચામનાં છે અને એનું કારણ છે તાજેતરમાં જ જવાનોને મળવા બોર્ડર પર પહોંચવું. વિકીનો એક ફોટો હાલ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એ સૈનિકોની સાથે નજરે આવી રહ્યો છે અને એ તવાંગમાં એની સાથે સમય પસાર કરવા માટે પહોંચ્યો છે. વાસ્તવમાં વિકી કૌશલ આર્મી ઓફસર્સ અને એની દિનચર્યાને નજકથી જાણવા ઇચ્છે છે. વિકી કૌશલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં આ વાતની જાણકારી આપી અને લખ્યું કે...
ADVERTISEMENT
'અરુણચાલ પ્રદેશના તવાંગમાં ભારત ચીન સીમા પર 14000 ફીટની ઊંચાઇ પર જવાન તૈનાત છે અને તે પણ એમની સાથે થોડો સમય વીતાવવાના છે. નોંધનીય છે કે આ સમયે તે ફિલ્મ સેમ માનેક શૉ બાયોપિકને લઇને ચર્ચામાં છે.'
ADVERTISEMENT
ફિલ્મ ઉરીની વાત કરીએ તો આ વર્ષની સુપર હિચ ફિલ્મોમાંથી એખ છે. આ જમ્મુ કાશ્મીરની ઉરી સેક્ટરમાં પાકિસ્તાનની તરફથી થયેલા હુમલા પર આધારિત છે.
ADVERTISEMENT
જેમાં ભારતીય સેનાએ ઉરી હુમાલાના 10 દિવસ બાદ પાક સીમામાં ઘૂસીને આતંકવાદીઓને માર્યા હતા. વિકી ફિલ્મમાં વિહાન નામના આર્મી ઓફિસરના રોલમાં નજરે આવ્યો હતો. આ ફિલ્મ રિલીઝ બાદ શાનદાર બિઝનેસ કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ