બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / vastu tips to boost your home positive energy

વાસ્તુ ટિપ્સ / ઘરની નેગેટિવિટી દૂર કરવા અપનાવો આ ઉપાય, હળદર-જળ અને પાનના પત્તાનો કરો આ રીતે ઉપયોગ, થશે લાભ

Bijal Vyas

Last Updated: 04:54 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ સલાહકાર મુજબ, સકારાત્મક ઉર્જા વધારવાના માત્ર બે જ રસ્તા છે, પહેલો નેગેટિવ એનર્જીને ઘટાડવાનો અને બીજો ઉપાયો કે જેનાથી સકારાત્મક ઉર્જામાં વધારો થઈ શકે.

  • પાણીનું તત્વ આપણા જીવનમાં મહત્વપૂર્ણ છે
  • હળદરનો ઉપયોગ દરેક શુભ કાર્યમાં થાય છે
  • આ ઉપાય કરવાથી ઘરની નકારાત્મકતા તો દૂર થાય જ છે

Vastu Tips: તમે ઘણીવાર ઋષિઓના હાથમાં કમંડલ જોયું હશે, જેમાં તેઓ પાણી રાખે છે. વાસ્તુ નિષ્ણાત કહે છે કે, ઋષિઓ તેમના વાસણમાં રાખેલા પાણી દ્વારા જ તેમના મંત્રોને ઉર્જા આપે છે. તેથી જ આપણા બધાના જીવનમાં તેમજ શાસ્ત્રોમાં તેનું વિશેષ મહત્વ છે. વાસ્તુ સલાહકાર જણાવે છે કે સકારાત્મક ઉર્જા વધારવાના માત્ર બે જ રસ્તા છે, પહેલો છે નેગેટિવ એનર્જીને ઘટાડવાનો અને બીજો છે કેટલાક સરળ ઉપાયો કે જેનાથી સકારાત્મક ઉર્જામાં વધારો થઈ શકે.

હળદર અને પાણી બંને કરી શકે છે ચમત્કાર
વાસ્તુ શાસ્ત્રીના મતે, પાણીનું તત્વ આપણા જીવનમાં મહત્વપૂર્ણ છે. તેવી જ રીતે ભારતીય ચિકિત્સા શાસ્ત્ર આયુર્વેદમાં હળદરનું મહત્વ છે. હળદરનો ઉપયોગ દરેક શુભ કાર્યમાં થાય છે. આ સિવાય હળદરનો ઉપયોગ અનેક રોગોમાં પણ થાય છે. પાણી અને હળદર બંનેમાં અનેક પ્રકારના ચમત્કારિક ગુણ હોય છે. બીજી તરફ હળદર અને પાણીનું મિશ્રણ હોય ત્યારે તેની શક્તિ અનેક ગણી વધી જાય છે.

નહાતી વખતે પાણીમાં મિક્સ કરો આ ચીજ, દૂર થશે લગ્નની સમસ્યા, ઘરમાં જોવા મળશે  સુખ-સમૃદ્ધિના 5 સંકેત | Vastu tips miraculous benefits of bathing with  turmeric brings prosperity and ...

પાનથી કરો જળનો છંટકાવ
વાસ્તુ શાસ્ત્રી જણાવે છે કે, વાસ્તુશાસ્ત્ર અનુસાર હળદરને પાણીમાં ઓગાળીને સવારે સોપારીના પાન સાથે છાંટવામાં આવે તો તેનાથી આશ્ચર્યજનક પરિણામ જોવા મળે છે. આ ઉપાય કરવાથી ઘરની નકારાત્મકતા તો દૂર થાય જ છે સાથે સમૃદ્ધિ પણ આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ