બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નદીમાં ઝંપલાવી યુવતીનો આપઘાતનો પ્રયાસ, સ્થાનિકોએ કર્યું દિલધડક રેસ્ક્યૂ, જુઓ વીડિયો
Last Updated: 11:48 PM, 13 March 2025
વલસાડ તાલુકાનાં અતુલ નજીક પાર નદીના જૂના પુલ પરથી એક સગીરા યુવતીએ નદીમાં છલાંગ લગાવી હતી. ત્યારે નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોઈ યુવતી તણાય તે પહેલા નદી કિનારે ઉભેલા તરવૈયાઓ દ્વારા તેને બચાવી લેવામાં આવી હતી.
ADVERTISEMENT
વલસાડના પારડીમાં નદીમાં યુવતીનો આપઘાતનો પ્રયાસ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 13, 2025
(નદીમાં ઝંપલાવી યુવતીએ કર્યો આપઘાતનો પ્રયાસ, નદીમાં ડૂબી રહેલી યુવતીને આસપાસના લોકો બચાવી લીધી)#valsad #valsadnews #valsadpolice #viralvideo #vtvgujarati pic.twitter.com/eiVsMmIOra
તરવૈયાઓએ યુવતીને બચાવી
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ વલસાડનાં પારડીમાં પાર નદીમાં એક યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે યુવતી દ્વારા પુલ પર થોડો સમય ઉભા રહ્યા બાદ અચાનક જ નદીમાં છલાંગ લગાવી હતી. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ તરવૈયાઓને થતા તેઓ તાત્કાલીક દોડી આવ્યા હતા. અને યુવતીને બચાવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. મહામહેનતે તરવૈયાઓ દ્વારા યુવતીને બહાર કાઢવામાં આવી હતી.
વધુ વાંચોઃ નર્સિંગ સ્ટાફ ભરતી વિવાદમાં મહત્વના સમાચાર, ABCD પેટન્ટવાળી આન્સર કીમાં કોઈ ફેરફાર નહીં
ADVERTISEMENT
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
ચંદ્રપુરનાં તરવૈયાઓએ સાડીની મદદથી યુવતીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ યુવતી દ્વારા સાડીનો છેડો પકડી લીધો હતો. જે બાદ મહા મહેનતે યુવતીને નદીમાંથી બહાર કાઢી તેનાં ઘરે સલામત રીતે મોકલવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો કોઈએ વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો બે દિવસ બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોનાં આધારે વલસાડ રૂરલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT