ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / VIDEO : વડોદરામાં પત્નીએ પતિને પ્રેમિકા સાથે રંગેહાથ પકડી પાડ્યો, પછી રોડ પર જ થયો તમાશો
Last Updated: 10:00 AM, 27 October 2026
ADVERTISEMENT
લગ્નજીવનમાં બેવફાઈ એક સામાન્ય શિરસ્તો છે. આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પત્નીએ પતિને પ્રેમિકા સાથે ઝડપી પાડ્યો હતો અને પછી રોડ પર બન્નેની ધોલાઈ શરુ કરી હતી. વડોદરામાં પતિ પત્ની અને વો નો કિસ્સો સામે આવ્યો છે. કારેલીબાગમાં ખાનગી હોસ્પિટલ બહાર પત્નીએ પ્રેમિકા સાથે તેના પતિને પકડી પાડ્યો હતો.
ADVERTISEMENT
‘પતિ-પત્ની અને વો'ના કિસ્સામાં વડોદરાના કારેલીબાગમાં જામ્યો હાઈવોલ્ટેજ ડ્રામા #Vadodara #Karelibaug #HighVoltageDrama #ViralNews #VTVDigital https://t.co/jeKJT33CY4
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 27, 2026
હોસ્પિટલ બહાર પત્નીની ધોલાઈ
ADVERTISEMENT
પત્નીએ હોસ્પિટલ બહારના રોડ પર જ પત્નીને પકડી પકડીને થપ્પડો મારવા લાગી હતી. રોડ પર જ હાઈ વોલ્ટેજ ડ્રામા થતા લોકો ઉમટી પડ્યા હતા. સમગ્ર મામલો કારેલીબાગ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
વધુ વાંચો : VIDEO : આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુને યુવકે લાફો માર્યો, જમીન પર પડી ગયા
ADVERTISEMENT
વડોદરાના સલાટવાડામાં પણ પત્નીએ પતિની કરી ધોલાઈ
ઉલ્લેખનીય છે કે વડોદરામાં અગાઉ પણ આવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યાં હતા. શહેરના સલાટવાડા વિસ્તારમાં પ્રેમિકા સાથે વાતો કરી રહેલા પતિને પત્નીએ અને તેના પરિવારની મહિલાઓએ રંગેહાથ ઝડપી પાડ્તા ચકચાર મચી જવા પામી હતી. જો કે, આ ઘટના બાદ રણચંડી બનેલી પત્નીએ પતિ અને પ્રેમિકા જાહેરમાં માર માર્યો હતો. આ સમયે પતિએ તેની પ્રેમિકાને બચાવવા માટેના અનેક પ્રયાસો પણ કર્યા હતા પરંતુ તેમાં સફળતા પ્રાપ્ત થઇ શકી નહોતી અને પત્નીએ બંન્નેની જાહેરમાં ધોલાઇ કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.