ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / નવેમ્બરમાં ક્યારે છે દેવઉઠી એકાદશી? જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / નવેમ્બરમાં ક્યારે છે દેવઉઠી એકાદશી? જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ

Last Updated: 11:37 PM, 26 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દેવઉઠી એકાદશી હિન્દુ ધર્મના પવિત્ર પર્વોમાંનું એક છે, જે ભગવાન વિષ્ણુની યોગનિદ્રાના અંત અને માંગલિક કાર્યોની શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે.

1/6

photoStories-logo

1. દેવઉઠની એકાદશી

કાર્તિક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ પર દેવઉઠની એકાદશી મનાવવામાં આવે છે. આને દેવોત્થાન એકાદશી પણ કહેવામાં આવે છે. ઉત્તર ભારતના અમુક વિસ્તારોમાં આ જ દિવસે તુલસી વિવાહ પણ ઉજવાય છે. સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં આ તિથિનું વિશેષ મહત્વ વર્ણવવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગ નિદ્રામાંથી જાગી ઊઠે છે અને ફરીથી સૃષ્ટિનું સંચાલન શરૂ કરે છે. ત્યારબાદથી ઘર-ઘરમાં શુભ કાર્યોની શરૂઆત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. દેવઉઠની એકાદશી ક્યારે છે?

હિન્દુ પંચાંગ મુજબ કાર્તિક શુક્લ એકાદશી તિથિ 20 નવેમ્બર 2026ના રોજ સવારે 7:15 વાગ્યે શરૂ થશે અને 21 નવેમ્બરે સવારે 6:31 વાગ્યે પૂરી થશે. તેથી સ્માર્ત વ્રત 20 નવેમ્બર શુક્રવારના દિવસે રાખવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. પૂજાનું શુભ મુહૂર્ત

આ દિવસે અભિજિત મુહૂર્ત સવારે 11:45થી બપોરે 12:28 સુધી રહેશે. આ સમયમાં ભક્તો ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા અર્ચના કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. વ્રત પારણનો સમય

દેવઉઠણી એકાદશીના વ્રતનું પારણ 21 નવેમ્બર 2026ના રોજ બપોરે 1:11થી 3:18 સુધી કરી શકાય છે. આ સમયગાળામાં નિયમાનુસાર પારણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. આ દિવસનું મહત્વ

એવી માન્યતા છે કે આ દિવસે ચાર મહિનાથી શેષશય્યા પર વિશ્રામ કરતા ભગવાન વિષ્ણુ જાગી ઊઠે છે. તેથી હિન્દુ સમાજમાં માંગલિક કાર્યો જેવા કે લગ્ન, સગાઈ, મુંડન, ગૃહપ્રવેશ વગેરે પર લાગેલી રોક હટી જાય છે અને શુભ કાર્યો ફરી શરૂ થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની વિધિવત્ પૂજા કરવાથી સાંસારિક પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Dev Uthani Ekadashi Date Dev Uthani Ekadashi Shubh Muhurat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ