બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Vadodara Karelibagh area Water wastage due to valve leakage near water tank
Last Updated: 08:30 PM, 24 April 2024
વડોદરામાં એક તરફ પાણીનો કાપ છે તો બીજી બાજુ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે હજારો લીટર પાણી ગટરમાં વહી રહ્યું છે. ટાંકીના વાલ્વમાં ભંગાણ સર્જાતા છેલ્લા પાંચ દિવસથી પાણીનો ખુલ્લેઆમ વેડફાટ થઈ રહ્યું છે.
ADVERTISEMENT
વાંચવા જેવું: VIDEO : નીતિન ગડકરી મંચ પર બેભાન બનીને ઢળી પડતાં અફરાતફરી, માંડ બચ્યાં, જુઓ વીડિયો
ADVERTISEMENT
સ્થાનિકોની રજૂઆત બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં
સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે, વાલ્વનું કામ નબળું હોવાથી પાણી લિંકજના પ્રશ્નો ઉદભવે છે. વધુમાં કહ્યું કે, રજૂઆત બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ કઈ પણ કાર્યવાહી કરતું નથી અને આમ ભર ઉનાળે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. તાત્કાલિક વાલ્વનું રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ પણ સ્થાનિકોએ કરી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.