બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / uttar pradesh story big action by yogi government ban on products with halal certification up case against eight

કાર્યવાહી / UPના CM યોગીનો મોટો નિર્ણય: હલાલ સર્ટિફિકેટ અને કે લોગો ધરાવતી પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ, આઠ કંપનીઓ સામે કેસ

Dinesh

Last Updated: 12:52 PM, 19 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

uttar pradesh news: વહીવટી તંત્રએ ગૈરકાનૂની રીતે હલલા પ્રમાણ પત્ર આપવા મામલે આઠ ધાર્મિક સંસ્થાઓ પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

  • યોગી આદિત્યનાથની મોટી કાર્યવાહી 
  • હલાલ સર્ટિફિકેટ મામલે રોક
  • આઠ કંપની અને સંગઠન પર FIR

પુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ મોટી કાર્યવાહી કરી છે. સીએમ યોગી આદિત્યનાથએ હલાલ  પ્રમાણપત્રવાળા ઉત્પાદકો, ઔષધિયો, આરોગ્યને લગતી સામગ્રીઓના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેના નિર્માણ, ભંડાર અને વિતરણ તેમજ ખરીદ-વેચાણ પર વિવિધ કાર્યવાહીના આદેશ આપ્યા છે. આ પ્રતિબંધ ફક્ત યુપીના ઘરેલુ વેચાણમાં પ્રભાવી થશે. હલાલ પ્રમાણપત્ર વાળા ઉત્પાદકોને આયત પર કોઈ અસર નહી પડે

શું બંધ થઇ જશે હિન્દુ યુવા વાહિની સંગઠન ? યોગી આદિત્યનાથે ભંગ કરી બધી શાખાઓ  | UP CM yogi adityanath closed all units of hindu yuva vahini

આદેશ બહાર પાડ્યો
આ સંબંધમાં ખાદ્ય સુરક્ષા અને ઔષધિ તંત્રના મુખ્ય સચિવ અનીતા સિંહએ શનિવારે એક આદેશ બહાર પાડ્યો છે. વહીવટી તંત્રએ ગૈરકાનૂની રીતે હલલા પ્રમાણ પત્ર આપવા મામલે આઠ ધાર્મિક સંસ્થાઓ પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મુખ્યમંત્રીના નિર્દેશથી અપાયેલા આ આદેશ બાદ ખાન પાન તેમજ સૌંદર્ય સંબંધમાં ઉત્પાદકોને અવૈધ રૂપથી હલાલ સર્ટિફિકેટ દેવાવાળા પર રોક લગાવી છે. 

આઠ પર એફઆઈઆર દાખલ કરી
આ સમગ્ર મામલે લખનઉ કમિશ્નરેટએ બજરતગંજ પોલીસ સ્ટેશનમાં શુક્રવારે મોડી રાત સુધીમાં ચાર ધાર્મિક સંસ્થાઓ સહિત આઠ પર એફઆઈઆર દાખલ કરી છે. આ હલાલ સર્ટિટિફિકેટ આપવાવાળી કંપનીઓ વિરૂદ્ધ અરપારધિક સાજિશ સહિતના ગુના દાખલ કર્યા છે. 

આ કંપનીઓ પર એફઆઈઆર
ઉત્પાદન કંપની હલાલ ઈન્ડિયા પ્રા.લિ, ચેન્નઈ
જમીયત ઉમેમા હિન્દ હલાલ ટ્રસ્ટ, દિલ્હી
હલાલ કાઉસિલ ઓફ ઈન્ડિયા, મુબંઈ
અત્રે જણાવીએ કે, આ સિવાય પણ અન્ય કંપનીઓ છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ