ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / રેલવે ટ્રેકની બાજુના થાંભલા પર લખેલા નંબર શા માટે હોય છે? ઇમરજન્સીમાં આ નંબર કેવી રીતે મદદરૂપ થાય છે, જાણો રહસ્ય!

photo-story

5 ફોટો ગેલેરી

કામની વાત / રેલવે ટ્રેકની બાજુના થાંભલા પર લખેલા નંબર શા માટે હોય છે? ઇમરજન્સીમાં આ નંબર કેવી રીતે મદદરૂપ થાય છે, જાણો રહસ્ય!

Last Updated: 12:10 PM, 13 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Indian Railways News: રેલ્વે ટ્રેક કિનારા પરના થાંભલાઓ પરના નંબરો ફક્ત ઓળખ માટે નથી. આ નંબરની મદદથી ટ્રેકનું ચોક્કસ સ્થાન નક્કી કરવાનું અને ઇમરજ્ન્સીની સ્થિતિમાં યોગ્ય સ્થાન પર સહાય પૂરી પાડવાનું પણ સરળ બનાવે છે.

1/5

photoStories-logo

1. ટ્રેક પરના થાંભલા

જો તમે ટ્રેનમાં મુસાફરી કરી હોય તો તમે કદાચ ટ્રેક પરના થાંભલાઓ પરના નંબરો જોયા હશે. આ થાંભલાઓમાં ઘણીવાર 56/8, 90/10, અથવા તેના જેવા નંબરો હોય છે. આ નંબરો રેલ્વે માટે મહત્વપૂર્ણ છે. તેઓ ટ્રેકનું ચોક્કસ સ્થાન નક્કી કરવામાં અને જરૂર પડ્યે તાત્કાલિક સહાય પૂરી પાડવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. આ રેલવે થાંભલાઓને શું કહેવામાં આવે છે?

ટ્રેક પરના આ થાંભલાઓને રેલ્વે ભાષામાં માસ્ટ કહેવામાં આવે છે. આ થાંભલાઓ ઘણીવાર લોખંડના બનેલા હોય છે, જ્યારે સિમેન્ટ અથવા કોંક્રિટના થાંભલાઓ અન્ય સ્થળોએ પણ જોઈ શકાય છે. તેનો ઉપયોગ રેલ્વેની વિદ્યુત પ્રણાલી અને અન્ય ટ્રેક-સંબંધિત સેવાઓ માટે થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ટ્રેક પર ચોક્કસ સ્થળ

આ માસ્ટ પરના નંબરો ફક્ત ઓળખ માટે નથી, પરંતુ ટ્રેક પર ચોક્કસ સ્થળનું સ્થાન સૂચવવા માટે પણ કામ આપે છે. સામાન્ય રીતે બે માસ્ટ વચ્ચેનું અંતર આશરે 60 મીટર હોય છે. ઘુમાવદાર ટ્રેક વાળા હિસ્સા પર આ અંતર ઓછું હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. નંબરો સ્થાન કેવી રીતે દર્શાવે છે?

ઉદાહરણ તરીકે કોઇ માસ્ટ પર 56/8 લખેલ છે. આવા નંબરોનો ઉપયોગ ટ્રેક સાથેનું અંતર દર્શાવવા અને તે વિભાગમાં પોલ ઓળખવા માટે થાય છે. રેલ્વે કર્મચારીઓ આ નંબરોનો ઉપયોગ ટ્રેકના કયા ભાગની વાત થઇ રહી છે તે ઓળખવા માટે કરી શકે છે. આ જ કારણ છે કે ટ્રેનો ચલાવતા લોકો પાઇલટ્સ માટે આ નંબરો મહત્વપૂર્ણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. આ નંબરો મુસાફરો માટે પણ ઉપયોગી

જો તમારી મુસાફરી દરમિયાન તમારો સામાન ટ્રેનમાંથી પડી જાય અને તમને ટ્રેક પાસે કોઈ નંબર દેખાય તો તે નંબર તમને રેલવેને તેનું સ્થાન જણાવવામાં મદદ કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Indian Railways Railway Rules Railway Track
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ