ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / use-battery-smartphone-cover-to-get-extra-battery-life

NULL / બેટરી ખતમ થવા પર પણ કામ કરશે સ્માર્ટફોન આજે જ લગાવો આ ખાસ કવર

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

આજકાલ જેટલા પણ સ્માર્ટફોન માર્કેટમાં આવી રહ્યા છે. એમની સાથે એક સમસ્યા એવી છે કે વધારે એપ્સ હોવાને કારણ એ છે કે આ એપ્સમાં બેટરી જલ્દી ખતમ થઇ જાય છે અને તમારે કઇ જરૂરી કામ કરવાનું છે તો આ સ્માર્ટફોન્સ તમને દગો આપશે એવામાં લોકો પોતાના સ્માર્ટફોનને ડિસ્ચાર્જ થતા બચાવવા માટે સાથે એક પાવર બેંક રાખે છે. ભારે હોવાને કારણે આ પાવર બેંકને દરકે જગ્યાએ સાથે લઇ જઇ શકાતી નથી. એવામાં અમે તમને એક એવા ફોન કવર માટે જણાવી રહ્યા છીએ જે તમારા સ્માર્ટફોનને ચાર્જ કરી શકે છે.   

તમને જણાવી દઇએ કે માર્કેટમાં એક એવું બેટરી કવર આવી ગયું છે જે તમારા સ્માર્ટફોન પર સરળતાથી લાગી જાય છે અને એમાં પહેલાથી એક બેટરી અટેચ રહે છે જેનાથી સ્માર્ટફોનની બેટરી ખતમ થવાની સ્થિતિમાં આ કોઇ બેટરીની જેમ કામ કરે છે. તમે આ બેટરી કવરને સરળતાથી 1500 થી 2000 રૂપિયામાં ખરીદી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ