બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / વિશ્વ / us student visa news india talks to us on foreign students visa issue

વિઝા / અમેરિકાના સ્ટૂડેન્ટ વિઝા રદ્દના નિર્ણય મુદ્દે ભારતે અમેરિકા સાથે કરી આ વાતચીત

Dharmishtha

Last Updated: 08:02 AM, 8 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળવારે વિદેશી વિદ્યાર્થીઓના વિઝા સંબંધિત મુદ્દા પર ભારતે અમેરિકા સાથે વાત કરી હતી. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી હતી. વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રૃંગલાએ અમેરિકન રાજકીય બાબતોના રાજ્યના નાયબ સચિવ ડેવિડ હેલ સાથેની ઓનલાઇન બેઠક દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો.

  • તેઓને પરંપરાગત વર્ગો ભણાવતી શાળાઓમાં સ્થાનાંતરિત થવુ જોઈએ
  •  યુ.એસ. ઇમિગ્રેશન ઓથોરિટીએ જાહેરાત કરી છે કે...
  •  ભારતીય વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સંભાવના

હકિકતમાં યુ.એસ. ઇમિગ્રેશન ઓથોરિટીએ જાહેરાત કરી છે કે કોરોના વાયરસના રોગચાળા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે એ વિદેશી વિદ્યાર્થીઓ કે જેમના વર્ગો ઓનલાઇન લેવામાં આવે છે તેમને દેશ છોડવો પડશે અથવા દેશનિકાલ થવાનું જોખમ સહન કરવુ પડશે. અમેરિકાના આ પગલાને કારણે હજારો ભારતીય વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સંભાવના છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે અમેરિકન પક્ષે આની નોંધ લેતા કહ્યું હતું કે તેઓ ભારતીયોના હિતોને ધ્યાનમાં રાખશે અને આ નિર્ણયની તેમના પર ઓછી અસર પડે.

અમેરિકાએ ભારતને એમ પણ કહ્યું હતું કે આ નિર્ણયના અમલીકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શિકા જારી કરવાની બાકી છે. ઇમિગ્રેશન વિભાગે કહ્યું કે હાલના સમયમાં જે વિદ્યાર્થીઓ આ મુશ્કેલીઓથી બચવા માંગે છે તેઓને પરંપરાગત વર્ગો ભણાવતી શાળાઓમાં સ્થાનાંતરિત થવુ જોઈએ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ