બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / સ્પોર્ટસ / Cricket / urvashi rautela said i am sorry when asked about rishabh pant

નો બકવાસ / ઘીનાં ઠામમાં ઘી! ઉર્વશીએ માંગી રિષભ પંતની માફી, હાથ જોડીને કહ્યું સોરી

Khevna

Last Updated: 04:18 PM, 13 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉર્વશી રૌતેલાને જ્યારે ક્રિકેટર ઋષભ પંત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું આઈ એમ સોરી.

  • ઋષભ પંત પર સવાલ થતાં ઉર્વશીએ કહ્યું આઈ એમ સોરી 
  • ઋષભ - ઉર્વશીને લઈને સોશિયલ મીડિયા પર બબાલ 
  • હાલમાં જ ઉર્વશીએ પાકિસ્તાની ક્રિકેટર સાથે પોતાનો વિડીયો શેર કર્યો હતો 

ઋષભ પંત પર સવાલ થતાં ઉર્વશીએ કહ્યું આઈ એમ સોરી 

બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા અને ક્રિકેટર ઋષભ પંતનો વિવાદ અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. હાલમાં જ એક્ટ્રેસને જ્યારે ઋષભ પંતને લઈને સવાલ થયો ત્યારે કહ્યું કે સીધી બાત નો બકવાસ, એટલા માટે હું કોઈ બકવાસ નથી કરી રહી. હું બસ એ જ કહેવા માંગુ છું કે મને માફ કરો. જણાવી દઈએ કે વચ્ચે સમાચારો મળી રહ્યા હતા કે ઋષભ અને ઉર્વશી રિલેશનશિપમાં હતા અને ત્યાર બાદ સોશિયલ મીડિયા પર પણ ઘમાસાન જોવા મળી હતી. 

ઋષભ - ઉર્વશીને લઈને સોશિયલ મીડિયા પર બબાલ 

સોશિયલ મીડિયા આપર હવે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઉર્વશી ઋષભનું નામ આવવા પર આઈ એમ સોરી કહેતી જોવા મળે છે. જણાવી દઈએ કે ઉર્વશીને પૂછવામાં આવ્યું હતું કે આરપી માટે કોઈ મેસેજ છે તમારો, તમે થોડું ફેરવી રહ્યા છો, હું તમને સીધી વાત પૂછું છું.  ત્યારે ઉર્વશિએ કહ્યું કે સીધી બાત નો બકવાસ એટલા માટે હું કોઈ બકવાસ નથી કરી રહી. હું બસ કહેવા માંગીશ.. હું શું કહેવા માંગીશ.. કંઇ નહીં સોરી, આઈ એમ સોરી. આ દરમિયાન તેણે હાથ પણ જોડ્યા. 

ઉર્વશી રૌતેલા અને નસીમ શાહ 

જણાવી દઈએ કે આજકાલ ઉર્વશી રૌતેલાનું નામ પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ સાથે પણ જોડવામાં આવે છે. એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે સિક્સર ફટકારીને  નસીમ શાહની લોકપ્રિયતા ખૂબ જ વધી ગઈ છે. ત્યાર બાદ ઉર્વશી રૌતેલાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર નસીમ શાહ સાથે પોતાનો ફેન મેડ વિડીયો શેર કર્યો હતો અને સોશીયલ મીડિયા પર બબાલ મચી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ