બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / બોલિવૂડ / Urvashi Rautela Issued A Clarification After Netizens Think She made fun of Rishabh Pant Height

મનોરંજન / ઉર્વશી રૌતેલા ફરીવાર રિષભ પંતને લઇ ચર્ચામાં, ઉડાવી હાઇટની મજાક, ટ્રોલ થતા કહ્યું 'પોઝિટિવિટી ફેલાવો'

Vidhata

Last Updated: 12:19 PM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટર ઋષભ પંતને લઈને ઉર્વશી રૌતેલા દરરોજ ચર્ચાઓમાં રહે છે. ફરી એકવાર અભિનેત્રી આ જ કારણે ચર્ચામાં આવી ગઈ છે, પરંતુ લોકોને લાગે છે કે તે ક્રિકેટરની હાઈટની મજાક ઉડાવી રહી છે. જો કે હવે અભિનેત્રીએ પણ આ અંગે ખુલાસો કર્યો છે.

સોશિયલ મીડિયા પર ભારતીય ક્રિકેટર ઋષભ પંત સાથે ઉર્વશી રૌતેલાને જોડીને લોકો ઘણી મજા કરતા રહે છે. આ બંનેની ચર્ચા મીડિયામાં ત્યારથી શરૂ થઈ ગઈ હતી જ્યારે એક વાર ઉર્વશીએ આરપી કહીને ઈન્ટરવ્યુ આપ્યો હતો અને કહ્યું હતું કે જ્યારે તે એક શૂટ માટે દિલ્હી ગઈ હતી ત્યારે આરપી નામના વ્યક્તિએ એક હોટલમાં આખી રાત તેની રાહ જોઈ હતી. અહીંથી લોકોને લાગ્યું કે તે ઋષભ પંત વિશે વાત કરી રહી છે. જોકે, બાદમાં ઋષભ પંતે પણ સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે આ માત્ર તેનો પબ્લિસિટી સ્ટંટ છે અને ઉર્વશીથી પોતાનો પીછો છોડાવવાની વાત પણ કહી હતી. આ પછી ઘણીવાર બંને વચ્ચે સોશિયલ મીડિયા પર વિવાદ જોવા મળ્યો, પરંતુ આ વખતે મામલો અલગ જ નીકળ્યો છે.

તાજેતરમાં જ ઉર્વશી રૌતેલા એક નવી મેટ્રિમોનિયલ જાહેરાત માટે ચર્ચાઓમાં આવી ગઈ છે અને લોકોને લાગી રહ્યું છે કે ફરી એકવાર અભિનેત્રી ઋષભ પંત વિશે વાત કરી રહી છે. જોવાવાળા એવું જ કહી રહ્યા છે કે ઉર્વશી ક્રિકેટરની હાઈટની મજાક ઉડાવી રહી છે, પરંતુ આ વખતે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર લખીને સ્પષ્ટતા કરી છે. 

 

ઉર્વશી પર લાગ્યો ક્રિકેટરની હાઈટની મજાક ઉડાવવાનો આરોપ

ઉર્વશીએ એક લાંબી પોસ્ટ કરી છે અને લખ્યું છે કે તેણે એડમાં જે પણ બતાવ્યું છે તે માત્ર સ્ક્રિપ્ટનો એક ભાગ હતો. તાજેતરમાં, ઉર્વશી રૌતેલા એક મેટ્રિમોનિયલ બ્રાન્ડની જાહેરાતમાં જોવા મળી હતી, જેમાં તે અભિનેતાઓ, ઉદ્યોગપતિઓ, ગાયકો અને ક્રિકેટરો વિશે વાતો કરી રહી છે. તે કહેતી દેખાઈ રહી છે કે, હું તમામ લોકોને મળી, જેમાં બિઝનેસમેન, એક્ટર્સ અને કેટલાક ક્રિકેટર પણ છે અને તેમાંથી ઘણા તો એવા છે કે જે મારી હાઈટના નથી.

વધુ વાંચો: સંગીત નાઇટ પર તાપસી પન્નુએ પતિ મેથિયાસ સાથે કર્યો રોમેન્ટિક ડાન્સ, Video વાયરલ

ઉર્વશી રૌતેલાએ કર્યો ખુલાસો 

આ એડ સામે આવતા જ લોકોને લાગ્યું કે અભિનેત્રી ઋષભ પંત તરફ ઈશારો કરી રહી છે અને તેઓ અભિનેત્રીને ટ્રોલ કરવા લાગ્યા. લોકોનું કહેવું છે કે ઉર્વશીએ ભલે ક્રિકેટરનું નામ ન લીધું હોય પરંતુ તે તેમની જ મજાક ઉડાવી રહી છે. ઉર્વશીએ ઈન્સ્ટા સ્ટોરી પર પોસ્ટ કરીને લખ્યું, આ બ્રાન્ડની કોમન સ્ક્રિપ્ટ છે, ન કે કોઈ તરફ સીધો ઈશારો, પોઝિટિવિટી ફેલાવો. જવાબદાર હોવાને કારણે, હું સમજું છું કે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લોકો પર તેની શું અસર પડી શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ