બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:28 PM, 1 November 2025
ભારતમાં UPI પેમેન્ટનું ચલણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. એવામાં આ તહેવારોની સીઝનમાં ડિજિટલ પેમેન્ટમાં નવો રેકોર્ડ બન્યો છે. યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)એ બીજી તમામ પેમેન્ટ મોડ્સને પાછળ છોડી દીધા છે. જેમાં 17.8 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન થયા છે. આ દરમિયાન ડેબિટ કાર્ડ્સે પણ કમબેક કર્યું છે, જ્યારે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ સ્લો થયું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.