બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 06:08 PM, 1 November 2025
1/5
જે લોકો અનેક વખત થીએટરમાં જઈને મુવી જોવાના શોખીન હોય તેમના માટે HDFC Times Card બેસ્ટ ઓપ્શન છે. જેમાં BookMyShow પર ટિકિટ બુક કરાવવાથી પ્રતિ ટિકિટ 150 રૂપિયા સુધી , પ્રતિ ટ્રાન્ઝેક્શન 350 રૂપિયા સુધી અને દર મહિને ચાર ટિકિટ પર ડિસ્કાઉન્ટ મળે છે, સાથે જ ટાઈમ્સ પ્રાઇમ મેમ્બરશિપ અને બીજી લાઈફસ્ટાઈલ ઑફર્સ પણ મળે છે.
2/5
જો તમે Paytm નો ઉપયોગ કરીને મૂવી ટિકિટ બુક કરાવો છો તો Axis My Zone ક્રેડિટ કાર્ડ તમારા માટે બેસ્ટ છે. જેમાં તમને દર મહિને એક ફ્રી મૂવી ટિકિટ (200 રૂપિયા સુધી) અને Zomato, Spotify અને Myntra પર એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળે છે. આ કાર્ડ જે યુવાનો તેમના ફ્રેન્ડ્સ સાથે દર મહિને મૂવી નાઈટનું આયોજન કરે છે તેમનામાં ખુબ ફેમસ છે.
3/5
4/5
જો તમે મહિનામાં અમુક વાર મૂવી જોવા જાઓ છો તો તમારા માટે ICICI Coral Credit Card યોગ્ય ચોઈસ છે. આ કાર્ડ BookMyShow પર 25% સુધીનું ડિસ્કાઉન્ટ આપે છે, જે મહિનામાં બે વાર ઉપયોગ થઇ શકે છે. તમને પ્રતિ ટિકિટ 100 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે, અને રેસ્ટોરન્ટમાં સ્પેશિયલ ડાઇનિંગ ઑફર્સ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ