બ્રેકિંગ ન્યુઝ

logo
logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

VTV / ગુજરાત / સુરત / Union Health Minister Mansukh Mandaviya made an important announcement about the internship in Surat

સુરત / મેડિકલ વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ, કેન્દ્રીય મંત્રી માંડવિયાએ કર્યું મહત્વનું એલાન, મળશે આ લાભ

Dinesh

Last Updated: 08:29 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા મહત્વની જાહેરાત કરી છે કે, કોરોના પહેલા યુક્રેન સહિત અન્ય દેશમાં મેડિકલ અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓને દેશમાં ઇન્ટર્નશિપની તક આપવામાં આવશે

  • મનસુખ માંડવિયાની મહત્વની જાહેરાત
  • વિદ્યાર્થીઓને મળશે ઇન્ટર્નશિપની તક 
  • વિદ્યાર્થીઓ FMG પરીક્ષામાં આપી શકશે


સુરતમાં તબીબી સંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાની મહત્વની જાહેરાત કરી છે. જેમાં કોરોના પહેલા યુક્રેન સહિત અન્ય દેશમાં મેડિકલ અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓને દેશમાં ઇન્ટર્નશિપની તક આપવામાં આવશે. આવા તમામ વિદ્યાર્થીઓને FMG પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. NMCના પરિપત્ર સંદર્ભે વિદેશ અભ્યાસ અર્થે જનાર વિદ્યાર્થીઓના લાયકાત અંગે ક્લેરિફિકેશન કરવામાં આવ્યું હતું. જેથી વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરી દેશમાં ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરી શકશે તેવું કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું.

'ભારતના હેલ્થ સેક્ટરની ત્રણ બાબતો મહત્વની રહી'
મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, તાજેતરમાં ગુજરાતમાં જી20ની હેલ્થ મંત્રીઓની બેઠક યોજાઈ છે, આ બેઠકમાં વિશ્વના 29 દેશના મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ સમિટમાં ભારતના હેલ્થ સેક્ટરની ત્રણ બાબતો મહત્વની રહી છે. જેમાં હેલ્થની લઈ વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી જેનો વિવિધ દેશોઓ સ્વીકાર કર્યો હતો. 

મનસુખ માંડવિયા શું કહ્યું
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, સરકારની સાથે આરોગ્ય સાથે જોડાયેલા લોકોએ પણ આરોગ્યને સેવાભાવ સાથે અપનાવ્યુ છે, જેનું ઉત્તમ ઉદાહરણ આપણે કોરોના કાળમાં જોયું છે. કોરોના મહામારી સમયે લોકડાઉનના સમયમાં પણ 13 લાખથી વધુ ડૉક્ટર્સ, 35 લાખથી વધુ નર્સ અને પેરામેડિકલ સ્ટાફે ખડેપગે રહીને દેશના લોકોની સેવામાં કાર્યરત હતા. આ જ હિન્દુસ્તાનના હેલ્થ મોડેલની વિશેષતા છે.  


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ