બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / Politics / વિશ્વ / Ukraine Sting Operation: two call girls claimed about president Zelensky's physical relation with a man

વિશ્વ / સ્ટિંગ ઓપરેશનથી યુક્રેનમાં મચ્યો ખળભળાટ: બે કોલ ગર્લે ખોલ્યા જેલેંસ્કીના સિક્રેટ રાજ, લગાવ્યા ગંભીર આરોપ

Vaidehi

Last Updated: 07:29 PM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ટિંગ ઑપરેશનમાં પત્રકાર જેમ્સ યંગે કૉલ ગર્લને પૂછ્યું કે શું તે ખરેખર રાષ્ટ્રપતિ ઝેલેંસ્કી સાથે હતી? તો બંને છોકરીઓએ 'હા'માં જવાબ આપ્યો. વાતચીત દરમિયાન છોકરીઓએ મોટા ખુલાસા કર્યાં.

  • યૂક્રેનનાં રાષ્ટ્રપતિ ઝેલેંસ્કી પર ગંભીર આરોપો
  • સ્ટિંગ ઑપરેશન દરમિયાન 2 છોકરીઓએ કર્યાં ખુલાસા
  • પત્રકાર જેમ્સ યંગની સામે ખોલી દીધી પોલ

યૂક્રેનમાં રિપોર્ટિંગ કરનારા પત્રકાર જેમ્સ યંગે એક સ્ટિંગ ઑપરેશન દરમિયાન કીવ મેડિકલ યૂનિવર્સિટીની છાત્રા રહી ચૂકેલ 2 છોકરીઓ સાથેની વાતચીત પોતાના હીડન કેમેરામાં કેદ કરી છે. આ બંને છોકરીઓ યૂક્રેનનાં હાઈ પ્રોફાઈલ કૉલ ગર્લ્સ રેકેટ Onlyfans સાથે જોડાયેલી છે. કેમેરામાં આ બંને છોકરીઓએ પોતાના સાચા નામની જગ્યાએ પોતાને જેસમીન અને સ્મેરાલ્ડા જણાવ્યું હતું.જેસમીને યૂક્રેનનાં પ્રેસિડેંટ ઑફિસનાં પ્રમુખ આંદ્રે યર્મક સાથે નજીકી સંબંધ હોવાનો દાવો કર્યો છે. પોતાના દાવામાં આ બંને છોકરીઓએ રાષ્ટ્રપતિ ઝેલેંસ્કી અને તેના સલાહકાર આંદ્રે યર્મક પર અનેક ગંભીર આરોપો મૂક્યાં હતાં.

છોકરીઓએ કર્યો ગંભીર ખુલાસો
જેસમીન અને સ્મેરાલ્ડાએ વર્ષ 2018માં કીવ મેડિકલ યૂનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. જેસમીન ડેંટલ કોર્સમાં અને સ્મેરાલ્ડા જનરલ મેડિસીન કોર્સની સ્ટૂડેંટ હતી. વર્ષ 2020માં બંનેએ પોતાના સપનાં પૂરા કરવા માટે યૂક્રેનનાં કૉલ ગર્લ્સ રેકેટ Onlyfansને જોઈન કર્યું. તે બંને કીવની હાઈપ્રોફાઈલ પાર્ટીઓમાં જવા લાગી. આવી પાર્ટીઓમાં યૂક્રેનની મોટી-મોટી સેલિબ્રિટિઝ આવતી હતી.

દારુ, ડ્રગ્સ અને પાર્ટી
જેસમીન અને સ્મેરાલ્ડાએ પોતાની વાતચીતમાં ઓક્ટોબર 2021ની એક પાર્ટીનો ઉલ્લેખ કર્યો. તેમના અનુસાર ફેમસ Rixos Psykarpattya Hotelમાં સત્તાધારી પાર્ટી સર્વેંટ ઓફ ધ પીપલનાં એક ઈવેન્ટમાં તેમને સ્પેશિયલ ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. જેસમિને જણાવ્યું કે રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીનાં સલાહકાર આંદ્રે યર્મકે તેને આમંત્રિત કર્યું હતું. સરકારી ઈવેંટ બાદ તેઓ હોટલનાં બીજા ભાગમાં એક પાર્ટીમાં ગયાં. આ પાર્ટીમાં છોકરીઓ, દારુ અને ડ્રગ્સ હતાં.જેસમીને જણાવ્યું કે, ટેબલ હોય કે જમીન ચારેય બાજુ કોકીન હતું.  

રાષ્ટ્રપતિ જેલેંસ્કી પુરુષ સાથે સંબંધ બનાવી રહ્યાં હતાં
કેમેરામાં સ્મેરાલ્ડાએ જણાવ્યું કે જેસમિનને શોધતાં જ્યારે તે આ પાર્ટીમાં એક ખૂણાથી બીજા ખૂણે પહોંચી ત્યારે તેની નજર એક રૂમ પર પડી જ્યાં રાષ્ટ્રપતિ ઝેલેંસ્કી આપત્તિજનક અવસ્થામાં હતાં. તે કોઈ પુરુષ સાથે સમલૈંગિક સંબંધ બનાવી રહ્યાં હતાં. જ્યારે પત્રકારે સ્મેરાલ્ડાને પૂછ્યું કે શું ખરેખર ઝેલેંસ્કી જ હતાં તો સ્મેરાલ્ડાએ વિશ્વાસ સાથે હામાં જવાબ આપ્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ