ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / uk approved updated moderna corona vaccine omicron variant

રસી / ઓમિક્રોનને કંટ્રોલમાં લેનારી અપડેટેડ મૉડર્ના વેક્સિનને બ્રિટને આપી મંજૂરી, બન્ને વેરિયન્ટ પર કરશે અસર

Published By: Hiren

Last Updated: 06:08 PM, 15 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટને કંટ્રોલમાં લેનારી વેક્સિનને બ્રિટને મંજૂરી આપી. એડલ્ટ બુસ્ટર ડોઝ માટે એક વેક્સીનને મંજૂરી આપવામાં આવી છે.

ADVERTISEMENT

  • અપડેટેડ મૉડર્ના વેક્સિન બનાવીને બ્રિટને આપી મંજૂરી
  • એડલ્ટ બુસ્ટર ડોઝ માટે એક વેક્સીનને મંજૂરી
  • કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ પર કામ કરે છે આ વેક્સિન

બ્રિટનમાં દવા રેગુલેટરે સોમવારે કહ્યું કે, તેમણે એક અપડેટેડ મૉડર્ના વેક્સિન બનાવી છે, જે કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટ પર કામ કરે છે. સાથે જ કોરોનાના મૂળ રૂપ પર પણ કામ કરે છે. મેડિસન અને હેલ્થકેર રેગુલેટરી એજન્સીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, તેમણે એડલ્ટ બુસ્ટર ડોઝ માટે એક વેક્સીનને મંજૂરી આપી દીધી છે.

MHRAએ કહ્યું કે, આને બ્રિટનની સુરક્ષા અને ગુણવત્તા, અસરકારતાના માપદંડોને અનુકૂળ માનવામાં આવી અને આ કોરોનાના બન્ને વેરિયન્ટ પર મજબૂત ઇમ્યૂન રેસ્પૉન્સ બતાવે છે.

ઉલ્લેખનીય છે કે, ઝડપથી ફેલાનારા કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના કારણે કેટલાક દેશોમાં કોરોનાના કેસ ફરીવાર વધી રહ્યા છે. ઓમિક્રોનના આ વેરિયન્ટના કારણે ચીનમાં અનેક વખત લાખો લોકોએ લાંબા લોકડાઉનમાં રહેવું પડ્યું. ઓમિક્રોન વેરિયન્ટ કોરોનાનો એક સામાન્ય વેરિયન્ટ છે જેના લક્ષણ સામાન્ય રીતે ઓછા દેખાઇ આવે છે પરંતુ આ ખુબ ઝડપથી ફેલાવે છે. સાથે જ બૉડીના ઇમ્યૂન સિસ્ટમને પણ અસર કરવાની ક્ષમતા રાખે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Moderna Vaccine UK મોડર્ના વેક્સિન યુકે Corona Vaccine

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ