ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
બાળકના આધાર નંબરમાં કોઈ ફેરફાર નહીં થાય
આ ઉપરાંત ઑથોરિટીએ એક બીજા ટ્વિટમાં જાહેરાત કરી છે કે બાયોમેટ્રીક્સ અપડેટ કરાવ્યાં બાદ બાળકના આધાર નંબરમાં કોઈ ફેરફાર નહીં થાય. તેથી સત્તાધિકારીએ માતા-પિતાને ફોર્મ ભરવા અને બાળકોના બાયોમેટ્રીક ડેટાને અપડેટ કરવા માટે નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જવાની સુચના આપી છે.
ADVERTISEMENT
કલ્યાણકારી યોજનાઓ સુધી પહોંચવા માટે કાર્ડ જરૂરી
UIDAI એક સરકારી ઑથોરિટી છે, જે 12 અંકના આધારને રેગ્યુલેટ કરે છે અને પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોને બાલ આધાર કાર્ડ જાહેર કરે છે, અલગ-અલગ કલ્યાણકારી યોજનાઓ અને લાભો સુધી પહોંચ પ્રાપ્ત કરવા માટે આ કાર્ડની જરૂર પડે છે. આ ઉપરાંત આ જન્મથી બાળકો માટે ડિજિટલ ફોટો ઓળખ પ્રમાણના રૂપમાં જરૂરી છે.
ADVERTISEMENT
#MandatoryBiometricUpdate#BaalAadhaar
— Aadhaar (@UIDAI) November 21, 2022
Please note that there won't be any change in your child’s #Aadhaar number after updating the biometrics.
To locate Aadhaar centers near you, click - https://t.co/TM0HQAFteK pic.twitter.com/aiK5bWhcmR
ADVERTISEMENT
બાલ આધાર કાર્ડ માટે અરજી કરવાની પ્રક્રિયા
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT