બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
મહાભિયોગનો કરવો પડ્યો સામનો
રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવા માટે સદને પાસિંગ પર્યાપ્ત મત મેળવી લીધા છે. આ બીજી વખત છે જ્યારે અમેરિકી સદને વધારે સભ્યોને ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવાના પક્ષમાં મતદાન કર્યું છે. એટલે કે અમેરિકાના ઈતિહાસમાં પહેલા એવા રાષ્ટ્રપતિ બન્યા છે જેની વિરુદ્ધમાં એક જ કાર્યકાળમાં 2 વખત મહાભિયોગનો પ્રસ્તાવ લવાયો છે.
ADVERTISEMENT
#WATCH Donald Trump departs from the White House as the president for the last time, ahead of the inauguration of president-elect Joe Biden in Washington#USA pic.twitter.com/xS8eirurtf
— ANI (@ANI) January 20, 2021
ADVERTISEMENT
અમેરિકામાં આજથી બાયડન યુગનો આરંભ થઈ રહ્યો છે. નવેમ્બરની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના સુપડા સાફ કરીને ધમાકેદાર વિજય હાંસલ કરનાર ડેમોક્રેટ્સ નેતા જો બાયડન લોખંડી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે 46 મા પ્રમુખ તરીકે સત્તાના સૂત્રો સંભાળવા જઈ રહ્યાં છે. તેમની સાથે ભારતવંશી કમલા હેરિસ પણ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરી રહ્યાં છે.
I will always fight for you. I will be watching, listening. The future of this country has never been better. I wish the new administration great luck and success. I think they have the foundation to do something really spectacular: US President Donald Trump pic.twitter.com/JXkCGhCAFm
— ANI (@ANI) January 20, 2021
ADVERTISEMENT
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે છેલ્લા ચાર વર્ષ ખૂબ જ શાનદાર રહ્યા છે. આપણે બધાએ સાથે મળીને ખૂબ સારું કામ કર્યું છે અને હું મારા પરિવાર તથા મારા મિત્રોનો આભાર માનું છું, સાથે સાથે મારા સ્ટાફનો પણ આભાર માનું છું.
ADVERTISEMENT
We have the greatest country and economy in the world. We were hit so hard by the pandemic. We did something that is considered a medical miracle- the vaccine which was developed in 9 months: Donald Trump https://t.co/uaSQwzwMLp pic.twitter.com/D6OMyqLa3P
— ANI (@ANI) January 20, 2021
ADVERTISEMENT
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે લોકોને નથી ખબર કે મારા પરિવારે કેટલું અઘરું કામ કર્યું છે. આ દેશ અને અર્થતંત્ર દુનિયાભરમાં અભૂતપૂર્વ છે. આપણે બધા મહામારીથી ખૂબ પરેશાન થયા. જોકે આપણે મેડિકલમાં ચમત્કાર કર્યો અને માત્ર 9 મહિનામાં જ વેક્સીન બનાવી લીધી.
જતા જતા અમેરિકાની જનતા માટે 45માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હું હંમેશા તમારા માટે લડતો રહીશ. હું જોતો રહીશ અને સાંભળતો પણ રહીશ. આ દેશનું ભવિષ્ય સારું નથી. હું નવી સરકારને શુભેચ્છાઓ પાઠવું છું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.