બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Top 5 captains who have lost most matches in IPL history, MS Dhoni tops

IPL 2024 / IPL ઈતિહાસમાં સૌથી વધુ મેચ હારનારા 5 કેપ્ટન, લિસ્ટમાં ધોની ટોપમાં, અન્ય નામ પણ ચોંકાવનારા

Pravin Joshi

Last Updated: 05:12 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી IPL ઈતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે, પરંતુ શું તમે જાણો છો કે IPL ઈતિહાસમાં સૌથી વધુ મેચો હારનાર કેપ્ટન કૂલ છે?

મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી IPL ઈતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે, પરંતુ શું તમે જાણો છો કે IPL ઈતિહાસમાં સૌથી વધુ મેચો હારનાર કેપ્ટન કૂલ છે? IPL ઈતિહાસમાં સૌથી વધુ મેચ હારનારા કેપ્ટનોની યાદીમાં મહેન્દ્ર સિંહ ધોની ટોચ પર છે. અત્યાર સુધી મહેન્દ્ર સિંહ ધોની IPLમાં કેપ્ટન તરીકે સૌથી વધુ 91 મેચ હારી ચૂક્યો છે.

IPL 2024: ...તો MS ધોની બાદ હવે કોણ હશે CSKનો આગામી કેપ્ટન? આ રહ્યાં અન્ય  વિકલ્પ | csk team new captain after ms dhoni before ipl 2024 season

આ યાદીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી બીજા સ્થાને છે. વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 70 મેચ હારી છે.

વિરાટ કોહલી મેદાન પર ક્યારે કરશે વાપસી? ટી20 વર્લ્ડ કપ રમવા માટે IPL જરૂરી  | ipl 2024 virat kohli royal challengers banglore t20 world cup

રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સે રેકોર્ડ 5 વખત આઈપીએલ ટાઈટલ જીત્યું છે, પરંતુ કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ હારનારા કેપ્ટનોની યાદીમાં રોહિત શર્મા ત્રીજા સ્થાને છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સને 67 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 

સૂર્યકુમાર યાદવ બાદ વધુ એક ખેલાડીનું તૂટ્યું દિલ, રોહિતને સપોર્ટ કરતી કરી  પોસ્ટ I After suryakumar dhawal kulkarni also posted a something in support  of rohit sharma Mumbai Indians

આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ મેચ હારનારા કેપ્ટનોની યાદીમાં ગૌતમ ગંભીર ચોથા સ્થાને છે. ગૌતમ ગંભીર કેપ્ટન તરીકે 47 મેચ હારી ગયો હતો.

દિલ્હી કેપિટલ્સની મોટી જીત, પંજાબ કિંગ્સને 9 વિકેટથી હરાવ્યું, ડેવિડ  વૉર્નરે કરી પુષ્પા સ્ટાઈલ | ipl 2022 dc vs pbks cricket match david warner

વધુ વાંચો : કોણ છે લખનઉના ફાસ્ટ બોલર મયંક યાદવ, જેને કરી રેકોર્ડતોડ બોલિંગ, જાણો શું છે તેની ફિટનેસનું રહસ્ય

ડેવિડ વોર્નર આ યાદીમાં પાંચમા નંબર પર છે. IPL મેચોમાં ગૌતમ ગંભીરને કેપ્ટન તરીકે 41 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

GautamGambhir History IPL IPL2024 IPLhistory MsDhoni Rohitsharma Top 5 captains ViratKohli lost most matches lost most matches in IPL IPL 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ