બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Extra / tomorrow-will-be-the-chief-minister-of-india-s-largest-water-park

NULL / આવતી કાલે ભારતનાં સૌથી મોટા વૉટરપાર્કનું નિર્માણ CM રૂપાણી કરશે લોકાર્પણ

Published By: vtvAdmin

Last Updated: 06:45 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

એક બાજુ રાજ્યમાં જળ સંકટનો માહોલ ચાલી રહ્યો છે અને ખુદ મુખ્યમંત્રીએ પણ કહ્યું છે કે "નર્મદા ડેમમાં પાણીની આવક ઓછી છે તેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહીં મળે.

ત્યારે બીજી તરફ આવતી કાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી આણંદનાં વાલવોડ મહિસાગર નદી કાંઠે ભારતનાં સૌથી મોટા વોટર અને એડવેન્ચર પાર્કનું  લોકાર્પણ કરવાનાં છે.

ત્યારે મુખ્યમંત્રી સામે એવાં આક્ષેપો થઈ રહ્યાં છે. બીજી તરફ આ વોટર પાર્કમાં પાણીને સુએજ ટ્રીટમેન્ટ થકી શુદ્ધ કરી પાર્કનાં એડવેન્ચર પાર્કનાં ગાર્ડનમાં વૃક્ષોને પણ આપવામાં આવશે.

આ સાથે આ વોટરપાર્કનું નિર્માણ થવાથી આણંદ જિલ્લાનાં 2 હજાર લોકોને રોજગારી મળશે. આ સાથે જ પેમેન્ટ માટે પણ ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ