બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Fashion & Beauty / ફેશન અને સૌંદર્ય / કાળી કોણી સુંદરતા પર છે ધબ્બો? આ ઘરેલુ પેકની રીત અજમાવો અને જુઓ કમાલ

Skin Care / કાળી કોણી સુંદરતા પર છે ધબ્બો? આ ઘરેલુ પેકની રીત અજમાવો અને જુઓ કમાલ

Last Updated: 04:55 PM, 23 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tomato For Tan Removal: ઘણા લોકોની કોણી, ઘૂંટણ કાળા થઈ જાય છે. હકીકતે તે ટેનિંગ છે જે અમુક ઘરેલુ ઉપાય દ્વારા તમે સાફ કરી શકો છો. તો જાણો આ ટેનિંગમાં ટામેટા કેવી રીતે કારગર સાબિત થઈ શકે છે.

તમે નોટિસ કર્યું હતું કે શરીરના અમુક ભાગમાં પિગ્મેન્ટેશન બાકી ભાગની તુલનામાં વધારે થાય છે. જેના કારણે કોણીનો ભાગ બાકી આંગળીઓન તુલનામાં વધારે કાળો દેખાય છે. હકીકતે તેટલા ભાગમાં ડેડ સેલ્સ જમા થવાના કારણે તે ભાગ કાળો દેખાય છે.

tomatos.jpg

સાથે જ આ ભાગમાં જોઈન્ટ્સ હોવાના કારણે તેમાં નમી અને પસેવો પણ વધારે જમા થાય છે જેના કારણે આ ભાગ કાળો પડી જાય છે. એવામાં તમે ટામેટાથી ડી ટેન બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો જે આ ત્રણેય ભાગને સરળતાથી ચમકાવી શકે છે.

ટામેટાથી બનાવો D-Tan Pack

સામગ્રી

  • ટામેટા
  • કોફી
  • ચોખાનો લોટ
  • દહીં
  • લીંબૂ
Fingers-of-a-girl's-hand1

બનાવવાની રીત

ટામેટાથી ડી ટેન પેક બનાવવા માટે સૌથી પહેલા તેને પીસીને પલ્પ બનાવી લો. તેના બાદ તેમાં કોફી મિક્સ કરો અને ચોખાનો લોટ મિક્સ કરો. તેના બાદ તેમાં દહીં અને લીંબૂનો રસ મિક્સ કરો. બધી વસ્તુને મિક્સ કર્યા બાદ તેને કોણી પર લગાવો.

વધુ વાંચો: IPLમાં જ નહીં શેરબજારમાં પણ વિરાટ કોહલીનો જલવો, થોડી મિનિટમાં જ કરી 37 લાખની કમાણી

સાથે જ જે ભાગોમાં કાળાશ છે તે ભાગ પર પણ લગાવો. 10 મિનિટ સુધી તેને એમ જ રહેવા દો. ધ્યાન રાખો કે જ્યારે આ સુકાઈ જાય ત્યારે જ તેને ગુલાબજળથી સ્ક્રબ કરીને સાફ કરો. પછી એક કપડાથી તેને લુછી લો સ્ક્રીન એકદમ સાફ અને ચમકદાર જોવા મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Tan Removal Dark Knees ટેનિંગ Skin Care Tomato
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ