ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Today will be special for the natives of this zodiac sign..., know who will benefit and who will suffer?
ADVERTISEMENT
આજનું પંચાંગ
25 02 2023 શનિવાર
માસ ફાગણ
પક્ષ શુક્લ
તિથિ છઠ્ઠ
નક્ષત્ર ભરણી
યોગ બ્રહ્મ સવારે 11.46 પછી ઈન્દ્ર
કરણ તૈતિલ
રાશિ મેશ (અ.લ.ઈ.)
ADVERTISEMENT
આજનું દિન વિશેષ
મેષ (અ.લ.ઈ.)
ADVERTISEMENT
મેષ રાશિના જાતકોએ આજના દિવસે તબિયત બાબતે ખાસ કાળજી રાખવી. કામકાજમાં થોડી સાવધાની રાખવી. તમારી પારિવારિક જવાબદારીમાં વધારો થશે. આ રાશિના જાતકોને વિઘ્નસંતોષીઓ કામમાં નુકસાન કરશે.
વૃષભ (બ.વ.ઉ.)
ADVERTISEMENT
વૃષભ રાશિના જાતકોને આવકના પ્રમાણમાં ખર્ચા વધશે. તેમજ કોઈપણ કામમાં અટવાયેલા રહેશો. ખાસ કરીને ધંધાકીય બાબતોમાં નવી તકો મળશે. આ રાશિના જાતકોને માનસિક શાંતિ જણાશે અને આનંદમાં રહેશો.
મિથુન (ક.છ.ઘ.)
ADVERTISEMENT
મિથુન રાશિના જાતકોને મહેનતનું સારું ફળ મળશે. ખાસ કરીને આજે મનોકામના પૂર્તિ માટે સમય સારો છે. કોઈપણ રોકાણમાં શાંતિ રાખવી. આ રાશિના જાતકોને જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ મળશે.
કર્ક (ડ.હ.)
ADVERTISEMENT
આ રાશિના જાતકોને વડીલો દ્વારા આશીર્વાદ મળશે. તમને નજીકના સંબંધીથી સહયોગ મળશે. આજના દિવસે ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે. કર્ક રાશિના જાતકોને નવું કામ કરવાના યોગ સારા બને છે.
સિંહ (મ.ટ.)
ADVERTISEMENT
આ રાશિના જાતકોને ભાગ્યોદય માટે ઉજળી તકો મળશે. જો તમે આજે ઉતાવળ કરશો તો નુકસાન થશે. તમારે સંતાનો સાથે મતભેદ રહેશે. સિંહ રાશિના જાતકોને આજે મુસાફરીના યોગ બને છે.
કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકોને તમારી શિથિલતા નુકસાન કરાવશે. તમારે રોકાણમાં ખાસ કાળજી રાખી કામ કરવું. આજના દિવસે સ્નેહીજનોના આશીર્વાદથી કામ સુધરશે. કન્યા રાશિના જાતકોને કામકાજમાં મહેનત વધુ રહેશે.
તુલા (ર.ત.)
આ રાશિના જાતકોને ભાગીદારીવાળા કામથી લાભ થશે. ખાસ કરીને વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે. તો વ્યવહારના કામમાં ચોખ્ખું રહેવું. તુલા રાશિના જાતકોએ આજે લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું.
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકોને શેરબજારમાં સારા લાભની સંભાવના છે. આજે તમને વ્યવસાયમાં નવી તકો મળે તો લાભ થાય. આજના દિવસે ધંધાકીય પ્રવાસના યોગ બને છે. વૃશ્ચિક રાશિના જાતકોને પરિવારમાં તણાવ કે માનસિક અશાંતિ રહેશે.
ધન (ભ.ધ.ફ.ઢ.)
ધન રાશિના જાતકોને આજે વ્યવસાયમાં નવા અવસર મળશે. સમય તમને અનુકૂળ બનશે. તમારા કામકાજની કદર થશે. આ રાશિના જાતકોએ આજે ખાસ શત્રુપક્ષથી સાવધાની રાખવી.
મકર (ખ.જ.)
મકર રાશિના જાતકોને જીવનસાથી સાથેના સંબંધોને મધુર બનાવો. તમારે આજે નાના-મોટા પ્રવાસની સંભાવના છે. તમારે ખોટા ખર્ચાઓ પર કાબૂ રાખવો. આ રાશિના જાતકોને આજે કોઈ શુભ સમાચાર મળશે.
કુંભ (ગ.શ.સ.ષ.)
કુંભ રાશિના જાતકોને પસંદગીના કામમાં આનંદ મળશે. તમને પરિવારજનોથી ઉત્તમ લાભ થશે. નોકરીયાત વર્ગને કાર્યોમાં સહયોગ મળશે. ખાસ કરીને આજના દિવસે આ રાશિના જાતકોને માનસિક શાંતિનો અનુભવ થશે.
મીન (દ.ચ.ઝ.થ)
મીન રાશિના જાતકોને આજે ધનનું સારું સુખ મળશે. ખાસ કરીને આજે પરિવારમાં તણાવ રહેશે. તમને નાના-મોટા રોકાણમાં લાભ થશે. આ રાશિના જાતકોને માલ-મિલકતને લગતા કામમાં ફાયદો થશે.
કેવું રહેશે આપનું આગામી વર્ષ ?
શું કરવાથી થશે લાભ ?
શું કરવાથી આવશે ખોટા પરિણામો ?
જાણો આપના માટે ખાસ ઉપાય
કેવા પ્રકારના થશે લાભ ?
કોના દ્વારા મળશે સુખ ?
શું કરવાથી મળશે સફળતા ?
શું કરવાથી અનુભવાશે તકલીફો ?
જાણો આપના માટે ખાસ ઉપાય
શુભાંક - આજનો શુભ અંક છે 7
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.33 થી 3.54 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9.00 થી 10.30 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા - આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT