બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / tmkoc when madhavi bhide started to remember-disha vakani tarak mehta ka ooltah chashmah actors misses off screen daya bhabhi a lot
ADVERTISEMENT

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દર્શકોની વચ્ચે પોપ્યુલર નહીં પણ પોતાની છબિને ખાસ બનાવી ચૂકેલી દયા બેન એટલે કે દિશા વાકાણી લાંબા સમયથી ગાયબ છે. શોમાં તેનો રોલ ખૂબ જ ખાસ બની ચૂક્યો હતો. જેના કારણે લાંબા સમયથી પરત ન આવવાથી ફેન્સ જ નહીં પણ તેમના કો સ્ટાર્સ પણ તેમને મિસ કરી રહ્યા છે. તારક મહેતા શોના માધવી ભાભીએ એક વાર કહ્યું હતું કે તેઓ શો પર દયા ભાભીને કેટલું મિસ કરે છે.
ADVERTISEMENT

શું છે શોની ખાસિયત
શોની ખાસિયત રહી છે કે કલાકાર એકમેકને પણ ખૂબ પ્રેમ કરે છે. જેઠાલાલ એટલે કે દિલિપ જોશીએ એક વાર કહ્યું હતું કે એવું ક્યારેય થયું નથી કે સેટ પર કોઈને એકમેક સાથે વાંધો પડ્યો હોય. શોમાં દિશા વાકાણી ન હોવાથી તેમની ખામી દરેક કો -એક્ટર્સને લાગે છે. તેઓએ એમ પણ કહ્યું હતુ કે ટીમમાં કોઈ એવી વ્યક્તિ નથી જે આળસુ હોય નહીં તો શો 3000 એપિસોડ કરી શકતી નહી.
ADVERTISEMENT

શું કહે છે દિલિપ જોશી શો માટે
દિલિપ જોશી એટલે કે જેઠાલાલ કહે છે કે અમે લંચ પણ સાથે કરીએ છીએ. દરેક સભ્ય પંચ્યુઆલિટીનો ખ્યાલ રાખે છે. શોનો કલાકાર ટાઈમનો પાબંધ છે. ભિડે, અમિત ભાઈ, માધવીજી, સોનાલીજી, મિ. કોમલ પણ સમયના પાબંધ છે. અમારામાં કોઈને ઈગો પ્રોબ્લેમ નથી. દરેક વ્યક્તિ જમીન સાથે જોડાયેલો છે. આ સેટ પર નહીં પણ સેટની દરેક લેડીઝ પણ સમજદાર છે.
ADVERTISEMENT
શું કહ્યું માધવી ભાભી એટલે કે સોનાલિકા જોશીએ
તેઓએ કહ્યું કે અમે દિશાને ખૂબ જ મિસ કરી રહ્યા છીએ. એકસ્ટ્રેસે કહ્યું કે મિસ તો કરીએ છીએ, કેમકે તેમના બહુ કીડા હોય છે, બહુ સાયલન્ટ કીડા હોય છે, સિચ્યુએશનલ હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.