બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / three sanitation workers in mumbai kandivali died after felling in septic tank

અત્યંત કરુણ / જાહેર શૌચાલય સાફ કરવા ગયેલા 3 સફાઇ કામદારો સેપ્ટિક ટેન્કમાં પડી જવાથી ગૂંગળાઈ મર્યા

Published By: Mayur

Last Updated: 01:30 PM, 11 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mumbai ના કાંદિવલીમાં એક કરુણ ઘટના બની છે. જેમાં ત્રણ સફાઇ કામદારોનું સેપ્ટિક ટેન્કમાં પડી જવાથી ગૂંગળાઇને મોત થયું હતું.

  • મુંબઈની કાંદિવલીની ઘટના 
  • ત્રણ સફાઇ કર્મચારીનું મોત
  • પબ્લિક ટોઇલેટમાં સફાઇ કરવા ગયેલા

ત્રણ સફાઇ કર્મચારીઓનું મોત 

ગઈકાલે, મુંબઈના કાંદિવલી વેસ્ટમાં એક અત્યંત કરુણ ઘટના બની છે. એક પબ્લીક ટોઇલેટમાં સફાઇ કરવા ગયેલા સફાઇ કર્મચારીઓનું મૃત્યુ થયું હતું. 

સેપ્ટિક ટેન્કમાં પડી જવાથી મોત 

મુંબઈના કાંદિવલી વેસ્ટમાં એકતા નગરમાં જાહેર શૌચાલય સાફ કરવા ગયેલા ત્રણ સફાઈ કામદારો સેપ્ટિક ટેન્કમાં પડી જવાથી મૃત્યુ પામ્યા હતા. આ સફાઇ કામદારો ગૂંગળામણને કારણે મોતને ભેટયા હોવાનું જાણવા મળી રહ્યું છે. 

નજીકની શતાબ્દી હોસ્પિટલમાં ખસેડાયા 

આ દુર્ઘટના બાદ સફાઇ કામદારોને ફાયર વિભાગ દ્વારા તેને શતાબ્દી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.  

જો કે કમનસીબે હોસ્પિટલમાં લાવવામાં આવતા બાદમાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) આ તમામ ઘટનાની જાણકારી આપવામાં આવી હતી. 

આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. સફાઇ કામદારોના પરિવારજનોમાં ઘેરા શોકનો માહોલ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Kandivali Mumbai sanitation workers ગુજરાતી સમાચાર Mumbai

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ