બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:20 PM, 9 February 2025
સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. લગ્નની સિઝનમાં જ સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે. સોનાની કિંમત 86000 રૂપિયાને પાર કરી ગઈ છે. છેલ્લા એક અઠવાડિયામાં દેશમાં 24 કેરેટ સોનાના ભાવમાં 2180 રૂપિયાનો વધારો થયો છે. 22 કેરેટ સોનાના ભાવમાં પણ 2000 રૂપિયાનો વધારો થયો છે. વર્તમાન ભાવની વાત કરીએ તો, રવિવાર, 9 ફેબ્રુઆરીના રોજ રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 86820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચાલો જાણીએ કે દેશના 10 મોટા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ કેટલી ઊંચાઈએ પહોંચ્યો છે.
ADVERTISEMENT
દિલ્હીમાં સોનાનો ભાવ
ADVERTISEMENT
ચેન્નાઈમાં સોનાનો ભાવ
કોલકાતા અને મુંબઈમાં કિંમત
જયપુર અને ચંદીગઢમાં ભાવ
લખનૌમાં કિંમત
હૈદરાબાદમાં ભાવ
ભોપાલ અને અમદાવાદમાં કિંમત
વધુ વાંચો: રોકાણકારો રૂપિયા તૈયાર રાખજો! આ સપ્તાહે આવશે 8 IPO, 6 કંપનીનું થશે લિસ્ટિંગ
ચાંદીનો ભાવ
પાછલા આખા અઠવાડિયા દરમિયાન ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ નોંધાયો હતો. ચાંદીનો ભાવ એક અઠવાડિયા પહેલાના સ્તર પર એટલે કે 9 ફેબ્રુઆરીએ 99,500 રૂપિયા પ્રતિ કિલો રહ્યો. શુક્રવાર, 7 ફેબ્રુઆરીના રોજ, દિલ્હી બુલિયન બજારમાં ચાંદીના ભાવ સતત બીજા સત્રમાં 96,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર સ્થિર રહ્યા. 8 ફેબ્રુઆરીએ ઇન્દોર બુલિયન બજારમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 300 રૂપિયાનો ઘટાડો થયો હતો. આ પછી ચાંદીનો સરેરાશ ભાવ 95200 રૂપિયા પ્રતિ કિલો આસપાસ રહેવા પામ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.