ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / The young man told the traffic police to 'do what you want' and then it happened that ...
ADVERTISEMENT
ADVERTISEMENT
વાંચો કયા કારણથી થઇ માથાકૂટ?
બળવંતભાઈ સુભાષચોક ચાર રસ્તા પાસે તેમના અધિકારીઓ અને સ્ટાફ સાથે હાજર હતા તે દરમિયાન એક બાઈકચાલક ટ્રાફિક સિગ્નલ બંધ હતું તે છતાં સ્ટોપલાઇન પાસે આવીને ઊભો હતો. આથી ટ્રાફિક જામ થતાં બાઈકચાલકને રોકી સાઈડમાં ઊભો રાખતાં બાઇકચાલક પોલીસ કર્મચારી પર ઉશ્કેરાઈ ગયો હતો અને તેના મિત્રોને બોલાવી લીધા હતા. ત્યારબાદ બાઇકચાલકે પોલીસ કર્મચારીને બીભત્સ ગાળો બોલીને તારાથી જે થાય તે કરી લેજે, હું તને જોઈ લઈશ તેમ કહ્યું હતું અને ત્રણેય જણા ગુરુકુળ તરફ ભાગી ગયા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો