બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: દશેરા દિવસે જ ઘોડા ના દોડ્યા! SRH 113 રનમાં ઓલઆઉટ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The work of the second part of the rope way will also be started in Pavagadh

સુવિધા / પાવાગઢમાં ફૂલપ્રૂફ પ્લાન: હવે માં મહાકાળીના દર્શન કરવા 500 પગથિયાં પણ નહીં ચડવા પડે, કરવામાં આવશે વિશેષ વ્યવસ્થા, કલાક બચશે

Mahadev Dave

Last Updated: 12:06 AM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાવાગઢમાં રોપ વે વ્યવસ્થાની માંગ સાથેની દરખાસ્ત કરાઈ હતી. જેને હવે મંજૂરી મળતાની સાથે જ રોપ વેના બીજા ભાગની કામગીરીના પણ શ્રી ગણેશ કરવામાં આવશે.

  • પાવાગઢના વિકાસમાં સોનાનો સૂરજ ઉગ્યો
  • હવે 500 પગથિયાં ચડવાની મુશ્કેલીમાંથી રાહત
  • રોપ વેના બીજા ભાગની કામગીરીના પણ શ્રી ગણેશ કરવામાં આવશે

રાજ્ય સરકારના વિકાસની દિશામાં સાનુકૂળ પ્રયાસને લઈને પાવાગઢના વિકાસમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. વધુમાં શ્રધ્ધાળુઓની સંખ્યામા પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જેને લઈને હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં પાવાગઢ મંદિરના વધારા રોપ વે વ્યવસ્થા માટે દરખાસ્ત કરાઇ હતી. જેને મંજૂરીની મહોર લાગતાની સાથે જ હવે 500 પગથિયાં ચડવાની મુશ્કેલીમાંથી રાહત મળશે. મહત્વનું છે કે હાલ 2400 પગથિયાં છે અને રોપ વે થકી માચીથી દૂધિયા તળાવ સુધી જવાય છે. જ્યારે બાકીના 500 પગથિયાં ચડવાં પડે છે. આથી સબંધિત વિભાગ દ્વારા રોપ વે વ્યવસ્થાની માંગ સાથેની દરખાસ્ત કરાઈ હતી. જેને હવે મંજૂરી મળતાની સાથે જ રોપ વેના બીજા ભાગની કામગીરીના પણ શ્રી ગણેશ કરવામાં આવશે. 

40 સેકન્ડમાં જ મહાકાળી માતાજીના કરી શકાશે દર્શન, પાવગઢમાં છાસિયા તળાવથી  મંદિર પરિસર સુધીની લિફ્ટનું ખાતમુહૂર્ત | Biggest news for devotees visiting  Pavagadh Darshan

ગત 18 જૂનના રોજ 500 પ્રધાનમંત્રીએ શિખરનું ધ્વજારોહણ કર્યું હતું

મંદિરના વિકાસ માટે પ્રથમ તબક્કામાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 125 કરોડના ખર્ચે 3 ફેઝમાં માચીથી મંદિરના શિખર સુધી નવાં પગથિયાં, દૂધિયા તળાવનું બ્યુટિફિકેશન, બંને બાજુ ટુરિસ્ટ ફેસિલિટી, પાણીની વ્યવસ્થા, મંદિરના માળ, ભવ્ય પરિસર બન્યું હતું..જેનું ગત 18 જૂનના રોજ 500 પ્રધાનમંત્રીએ શિખરનું ધ્વજારોહણ કર્યું છે.નોંધનીય છે કે મહોમ્મદ બેગડા નામક આક્રમણકારીએ માતાજીના મંદિરમાં તોડફોડ કરીને મંદિરની ઉપર જ દરગાહ બનાવી હતી અને તેના કારણે 500 વર્ષથી મંદિર ખંડિત હતું, જોકે હવે સંપૂર્ણ શિખર અને સોનાના કળશ અને ધજાદંડ સાથે મંદિર બનાવાયું છે. 

વૃદ્ધ અને બાળકોને પણ ખાસ ફાયદો
ચાલતા વિકાસ કામો વચ્ચે વડા તળાવના ડેવલોપમેન્ટ માટે 50 કરોડનો પ્રોજેક્ટ પણ વિકાસની દિશામાં છે. 500 પગથિયાં માટે બનતી રોપ વેને પગલે 5 થી 7 મિનિટમાં અંતર કપાઈ જશે અને 500 પગથિયાં પર આવાગમનનો મોટો રસ્તો કપાઈ જશે. આમ લગભગ એક કલાક જેટલો સમય પણ બચી જશે અને શારીરિક અશક્ત, વૃદ્ધ અને બાળકોને પણ ખાસ ફાયદો થશે.

સંકળાયેલા મુદ્દાઓ

500 પગથિયાં Pavagadh Rope Way પાવાગઢ મહાકાળીના દર્શન રોપ વે કામ Pavagadh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ