બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / The traffic department of the city police system and the municipal department are both responsible for the traffic problem in Ahmedabad city

કામગીરી / અમદાવાદમાં ટ્રાફિકના નિયમો હવે તોડી જ નહીં શકો, AI ટેકનોલોજીનો થશે ઉપયોગ, આવી રીતે થશે કામ

Dinesh

Last Updated: 10:41 PM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઇને શહેર પોલીસ તંત્રના ટ્રાફિક વિભાગ અને મ્યુનિસિપલ વિભાગ બન્નેની જવાબદારી ખૂબ જટિલ બની ગઈ છે, ત્યારે AIની મદદ લેવાશે

  • અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા એક્શન પ્લાન
  • AMC દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત AIની મદદ લેવાશે
  • આર્ટી ફિશયલ ઇન્ટેલિજ્નસની કામગીરી ચપળ બનાવાશે


AMC અને શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા શહેરમાં વધતાં જતાં અકસ્માતો અને ટ્રાફિક નિયમોનાં ભંગની પરિસ્થિતિમાં હવે ખૂબ મોટો સુધારો કરવામાં આવશે. કારણ કે આર્ટી ફિસિયલ ઇન્ટેલિજન્સ AIની મદદ લેવામાં આવશે. 

AMC અને ટ્રાફિક પોલીસનો એક્શન પ્લાન
અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઇને શહેર પોલીસ તંત્રના ટ્રાફિક વિભાગ અને મ્યુનિસિપલ વિભાગ બન્નેની જવાબદારી ખૂબ જટિલ બની ગઈ છે. જેના કારણે શહેર આખામાં દરેક ચાર રસ્તાઓ ઉપર લગાવવામાં આવેલાં છ હજાર જેટલાં સિગ્નલ કેમેરા હોવા છતાં ચબરાક ચાલકો કેમેરાની સામે પણ નિયમ તોડવામાં માહિર બની નિયમો તોડતાં છે. ત્યારે હવે AMCનાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત AI એટલે કે  આર્ટિ ફિશિયલ ઇન્ટેલિજ્સની ટેકનીકનો સહયોગ લેવામાં આવશે. સમગ્ર શહેરમાં કોઈ પણ જગ્યાએ ટ્રાફિકનાં નિયમોને તોડનારા વ્યક્તિઓની મુશ્કેલી વધી જશે.

છ હજાર જેટલાં કેમેરા
સમગ્ર અમદાવાદ શહેરમાં તમામ ટ્રાફિક સિગ્નલો ઉપર આશરે છ હજાર જેટલાં કેમેરા લગાવવામાં આવ્યાં છે. એટલા મોટા શહેરમાં લગભગ 80 લાખની વસ્તી દ્વારા થતાં ટ્રાફિક ઉપર નજર રાખવા માટે તમામ મુખ્ય જંક્શનને આવરી લેતાં લગભગ છ હજાર જેટલાં સીસી ટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. હવે પરિસ્થિતિએ છે કે આટલાં બધાં કેમેરાઓમાંથી ખૂબ મોટી સંખ્યા થાય તેટલા કેમેરા લગભગ જે યોગ્ય પરિસ્થિતિમાં છે. તેને લઈને શહેર ટ્રાફિક વિભાગ પણ સુપેરે વાકેફ છે પણ વાસ્તવિકતાને સ્વીકારવી જ રહ્યો. જેથી જે કેમેરા જેવી સ્થિતિમાં છે તેવું કામ આપી રહ્યાં છે.

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત AI
ત્યારે હવે AMC દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત આર્ટી ફિશયલ ઇન્ટેલિજ્નસની મદદથી કેમેરાની કામગીરી વધુ ચપળ બનાવવામાં આવશે. ટ્રાફિક નિયમોનો ભંગ કરશે તો તુરંત પકડાઈ જશે તેમજ એવું કહી શકાય કે કેમેરા સાથે જોડાયેલ  AIને કારણે નિયમ તોડનારા બચી શકશે નહીં. ઓવર સ્પીડ વાહન ચાલક તેમજ ખોટી દિશામાંથી વાહન હંકારી નિયમ તોડનાર દરેક વ્યક્તિને આસાનીથી બચવું મુશ્કેલ બની જશે.આમ અમદાવાદ શહેરની વધતી ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવામાં ખૂબ સારી મદદ મળી શકશે. હવે જોવાનુંએ રહેશે કે AIની બાજ નજરને કારણે આખરે ટ્રાફિક નિયમ તોડનાર કેટલાં સુધરી શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ