બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / The system in Vadodara will cost crores for 40 bins

નિર્ણય / વડોદરામાં તંત્ર 40 કચરાપેટી માટે કરોડો ખર્ચશે: ગંધ નહીં ફેલાય, અલ્ટ્રા સેન્સર પણ લગાવાશે, જાણો શું છે ખાસિયત

ParthB

Last Updated: 11:32 AM, 30 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા મહાનગર પાલિકા દ્વારા કચરો ભરવા માટે આદ્યુનિક ડસ્ટબીન મુકવામાં આવનાર છે. ડસ્ટબીનની ખાસિયત એ છે કે, તે એરટાઈટ હોવાથી તેમાંથી દુર્ગંધ નહીં ફેલાય

  • વડોદરા મનપા મુકશે આદ્યુનિક ડસ્ટબીન 
  • 14.20 લાખની એક એવી 40 ડસ્ટબીન મુકાશે
  • ડસ્ટબીન એરટાઈટ હોવાથી દુર્ગંધ નહીં ફેલાઈ

ડસ્ટબીન એરટાઇટ હોવાથી દુર્ગંધ નહીં ફેલાય

વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં કચરો ભરવા માટે 14.20 લાખના ખર્ચે આદ્યુનિક ડસ્ટબીન મુકવામાં આવનાર છે. આ પ્રકારના 40 ડસ્ટબીન મુકાશે. આ ડસ્ટબીનની ખાસીયતો એવી છે કે,આ ડસ્ટબીની અંડરગ્રાઉન્ડમાં મુકવામાં આવશે અને આ ડસ્ટબીન એરટાઈટ હોવાથી દુર્ગંધ નહીં ફેલાવે. 

ડસ્ટબીનમાં અલ્ટ્રા સેન્સર લગાવેલા હશે

તેમજ આ ડસ્ટબીનમાં એક જ કંપાર્ટમેન્ટ હોવાથી સૂકો અને લીલો અને પ્લાસ્ટિક વેસ્ટ ભેગો થશેઆ ડસ્ટબીનમાં અલ્ટ્રા સેન્સર લગાવેલા હશે. સુરતમાં પણ પહેલા આ પ્રકારના ડસ્ટબીન મુકવામાં આવ્યા હતા. 4 વર્ષ પહેલાં હિમાચલના ધર્મશાળામાં અંડરગ્રાઉન્ડ ડસ્ટબીન નખાયા હતા. બંને શહેરો બાદ હવે વડોદરામાં પણ આ પ્રકારના ડસ્ટબીન મુકાશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ