બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / રાજકોટ / The roar of lions will be heard even in Rajkot

વાહ / હવે રાજકોટ નજીક જ સાવજની ડણક સંભળાશે? લાયન ટેરેટરી બનાવવાની તૈયારી, કેન્દ્રની મંજૂરીનો ઈંતેજાર

Dinesh

Last Updated: 04:56 PM, 1 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ નજીક હવે સિંહોની ગર્જના સંભળાશે; માંડા ડુંગરથી જેતપુર સુધી લાયન ટેરેટરી બનાવવાની યોજના, વનવિભાગ દ્વારા વિધિવત્ મંજૂરી મળે તે માટે તજવીજ

  • રાજકોટમાં પણ સંભળાશે સિંહોની ગર્જના
  • રાજકોટમાં લાયન ટેરેટરી બનાવવાની યોજના
  • યોજનાની મંજૂરી માટે તજવીજ હાથ ધરાઈ


રાજકોટ નજીક હવે સિંહોની ગર્જના સંભળાશે. રાજકોટના માંડા ડુંગરથી જેતપુર સુધી લાયન ટેરેટરી બનાવવાની યોજના બનાવવામાં આવી છે. વનવિભાગ દ્વારા વિધિવત્ મંજૂરી મળે તે માટે તજવીજ હાથ ધરાઈ છે.

રાજકોટમાં પણ સંભળાશે સિંહોની ગર્જના
રાજકોટના માંડા ડુંગરથી જેતપુર સુધી લાયન ટેરેટરી બનાવવાની યોજના બનાવવામાં આવી છે, લાયન ટેરેટરીને મંજૂરી મળે તો રાજકોટ પર્યટક સ્થળ તરીકે પણ વિકાસ પામશે. જેને લઈ એક્સપર્ટનું કહવું છે કે, ગોંડલ જેતપુર અને જસદણની વીરડી વિસ્તાર અનુકૂળ છે તેમણે કહ્યું કે, લાયન ટેરેટરી માટે કેન્દ્રીય વન વિભાગની મંજૂરી જરૂરી છે

લાયન ટેરેટરીને લઈ એક્સપર્ટનું નિવેદન
તેમણે જણાવ્યું કે, આપણી પાસે 2020ની ગણતરી મુજબ 674 સિંહ હતાં જેમાંથી પંચાસ ટકા પ્રોટેક્ટટ એરિયામાં અને અડધા સેન્ચુરિયન એરિયામાં રહે છે અને તમામ એરિયા લગભગ 30 હજાર સક્વેર કિલોમીટર છે. તેમણે કહ્યું કે, પહેલા પણ સિંહો જંગલ છોડી બહાર અન્ય વિસ્તારોમા આવી જતા હતા તેમજ માંડા ડુંગરથી જેતપુર સુધી સિંહો માટે સાનુકૂળ છે. તેમણે કહ્યું કે, લાયન ટેરેટરીને કેન્દ્રીય વન વિભાગની મંજૂરી મળે તે જરૂરી છે અને સિંહ પહેલેથી ગીરની બહાર આવતા અને વર્તમાનમાં આ સ્થિતિ ચાલુ છે.
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ