બ્રેકિંગ ન્યુઝ
VTV / the new bs 6 model of hero splendor plus launched with 59600 rupees price
ADVERTISEMENT
ત્રણ જુદા જુદા વેરિયન્ટમાં બાઈક લોન્ચ
દુનિયાની સૌથી મોટી ટૂ વ્હિલર કંપનીએ આખરે સૌથી લોકપ્રિય બાઈક Splendor Plusને નવા bs6 રૂપમાં લોન્ચ કરી દીધી છે. કંપનીએ ત્રણ અલગ અલગ વેરિયન્ટમાં લોન્ચ કરી છે. એલોય વ્હીલની સાથે કિક સ્ટાર્ટ, એલોય વ્હીલની સાથે સેલ્ફ સ્ટાર્ટ અને એલોય વ્હીલની સાથે I3S વેરિયન્ટમાં લોન્ચ કરી છે.
ADVERTISEMENT

59,600થી શરુ થાય છે કિંમત
ADVERTISEMENT
એલોય વ્હીલની સાથે કિક સ્ટાર્ટ વેરિયન્ટમાં જે બાઈક છે તેની કિંમત 59,600 છે. એલોય વ્હીલ સાથે સેલ્ફ સ્ટાર્ટ વેરિયન્ટની કિંમત 61,900 અને ટોપ મોડલ I3S વેરિયન્ટની કિંમત 63,110 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ગયા વર્ષે જ એબૈક લોન્ચ કરવામાં આવી હતી તેનાથી આ બાઈકની કિંમતમાં દસ હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
કંપનીએ અલગ અલગ ટેકનોલોજી અપનાવીને માઈલેજ વધારવાનાં પ્રયત્ન કર્યા
ADVERTISEMENT
હીરો સ્પ્લેન્ડર પ્લસનાં બીએસ6 મોડલમાં એન્જીનની સાથે સાથે ગ્રાફિક અને ડીઝાઈનમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. ડીઝાઈનમાં કરવામાં આવેલ ફેરફારથી બાઈક અન્ય બાઈકથી એકદમ જુદી તરી આવે છે. બાઈકમાં કાર્બ્યુંરેટરની જગ્યાએ ફયુલ ઈન્જેકશન ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે. કંપનીએ અલગ અલગ ટેકનોલોજી અપનાવીને માઈલેજ વધારવાનાં પ્રયત્ન કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT