બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / The journalist was arrested in the landing of Surat! 4 people said that the land belonged to Gauchar and asked for 3 lakhs, then the unexpected happened

કાર્યવાહી / સુરતના ઉત્રાણમાં તોડબાજ પત્રકાર ઝડપાયા! જમીન ગૌચરની હોવાનું જણાવી 4 શખ્સોએ 3 લાખ માંગ્યા, પછી ન ધારી હોય એવી થઈ

Vishal Khamar

Last Updated: 12:13 AM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતનાં ઉત્રાણ વિસ્તારમાં પત્રકાર તરીકેની ઓળખ આપી નવું બાંધકામ તોડાવી નાંખવાની ધમકી આપી 3 લાખની ખંડણી માંગી હતી. જે બાબતે ઉતરાણ પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કરાયો હતો.

  • સુરતનાં ઉત્રાણમાં ખંડણી માંગનાર ત્રણ શખ્શો ઝડપાયા
  • પત્રકાર તરીકેની ઓળખ આપી માગી હતી ખંડણી
  • ઉત્રાણ પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી, મુખ્ય આરોપી ફરાર

સુરતનાં ઉત્રાણ વિસ્તારમાંતી ખંડણી માંગનાર 3 શખ્શો ઝડપાયા હતા. નવું બાંધકામ તોડાવી પાડવાની ધમકી આપી 3 લાખ માંગ્યા હતા. પત્રકાર તરીકેની ઓળખ આપી ખંડણી માંગી હતી. જમીન ગૌચરની હોવાનું જણાવી 4 શખ્સોએ 3 લાખ માંગ્યા હતા. આ બાબતે ઉત્તરાણ પોલીસે હાલ ત્રણની ધરપકડ કરી છે. ખંડણી માંગનાર મુખ્ય આરોપી વોન્ટેડ જાહેર કરાયો છે. 

સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ચોરી, લૂંટ, ખંડણી જેવી ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. તેવામાં લોકશાહીના આધારસ્તંભને લજવતા તોડબાજ તત્વો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના મોટા વરાછામાં રહેતા એક વેપારીને પત્રકાર તરીકેની ઓળખ આપી તેનું મકાન સરકારી અને ગૌચરની જમીન પર હોવાથી ડિમોલીશન કરાવવાની ધમકી આપી હતી. સાથે જ રૂપિયા 10 લાખની ખંડણી પણ માગી હતી. જોકે ફરિયાદીએ આ તોડબાજોને પૈસા ન આપી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી ત્રણેય તોડબાજ પત્રકારોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

આર.પી.ઝાલા (ACP, સુરત)

આ બાબતે એસીપી આર.પી ઝાલાએ જણાવ્યું હતું કે, ફરિયાદી પરસોત્તમભાઈ મોરડીયા જેઓએ ઉત્રાણ વિસ્તારમાં ખળી ફળીયું આવેલું છે. જ્યાં તેઓએ એક મકાન વેચાણ રાખેલું હતું.  જે બાબતની જાણ ત્યાં જ રહેતા દિલીપ પેલીસ નામનાં શખ્સને થતા તેણે આ માહિતી લોક મરચા દૈનિક ગ્રૂપનાં  પત્રકારો ધવલભાઈ સોલંકી,  પરવેઝ ખાન, નિકુંજને માહિતી આપેલ. જે બાદ આ તમામ લોકોએ ફરિયાદીનો સંપર્ક કરેલ અને ફરિયાદીને કહેલ કે તમે જો અમને 10 લાખ રૂપિયા નહી આપો તો અમે ન્યુઝમાં પ્રસાર પ્રચાર કરી મકાન અને તોડાવી નાંખીશું. આ તમામ વાતચીતનું રેકોર્ડિંગ ફરિયાદીએ તેઓનાં મોબાઈલમાં રેકોર્ડીંગ કરેલ. જે બાદ ફરિયાદીએ પોલીસનો સંપર્ક કરતા પોલીસે ઉતરાણ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ