બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદ રાજસ્થાનને હરાવી ફાઇનલમાં, KKR સામે થશે ફાઈનલ જંગ

logo

રાજ્યમાં આજે ગરમીમાં આંશિક ઘટાડો, ગઇકાલ કરતા અમદાવાદના તાપમાનમાં 1.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો

logo

અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં રેગિંગનો કેસ, 4 ડૉક્ટર સસ્પેન્ડ કરાયા

logo

રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થા વિવાદમાં, બેંકના વહીવટકર્તાઓએ કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ

logo

ગાંધીનગર મનપાને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન મળશે, અઢી વર્ષની ટર્મ પૂરી થતા થશે હોદ્દેદારોની વરણી

logo

વડોદરામાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, 5 લાખના MD ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ

logo

સાબરકાંઠામાં પ્રાંતિજના તળાવમાં ન્હાવા પડતા 3 દીકરીના મોત, એક જ પરિવારની દીકરીઓના મોતથી પરિવારમાં શોક

logo

રાજ્યમાં આગામી 3 દિવસ હિટવેવની આગાહી, આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ

logo

કેદારનાથમાં હેલિકોપ્ટરનું કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

logo

ધો. 12 સાયન્સ પછીના અભ્યાસક્રમમાં એન્ટ્રી માટેના રજિસ્ટ્રેશનની તારીખમાં ફેરફાર

VTV / બિઝનેસ / The government is providing affordable housing

કામની વાત / જલ્દી કરો! સરકાર આપી રહી છે સસ્તામાં ઘર, ફક્ત 3 દિવસ બાકી

Kinjari

Last Updated: 09:59 AM, 29 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ સસ્તુ ઘર ખરીદવાનુ વિચારી રહ્યા છો તો તમારી પાસે માત્ર 3 દિવસનો સમય છે.

 • સસ્તામાં ખરીદો ઘર 
 • સરકાર આપી રહી છે સબ્સિડી
 • આધારની મદદથી મળશે ફાયદો 

કેન્દ્ર સરકાર તરફથી પીએમ આવાસ યોજનાની સુવિધા આપવામાં આવી રહી છે જેમાં ઘર ખરીદવા પર 2.67લાખ રૂપિયાની છૂટ મળે છે. તમે 31 માર્ચ 2021 સુધી આ યોજનાનો ફાયદો ઉઠાવી શકશો. 

2.50 લાખનો મળશે ફાયદો 
આ યોજના હેઠળ પહેલી વાર ઘર ખરીદનાર લોકોને CLSS અથવા ક્રેડિટ લિંક સબસિડી આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે પીએમ આવાસ યોજના હેઠળ ક્રેડિટ લિંક સબસિડીને 31 માર્ચ 2021 સુધી વધારી દેવાની વાત કરી છે જેથી મધ્યમવર્ગીય પરિવારને 2.50 લાખ રૂપિયાનો ફાયદો થશે. કેન્દ્ર સરકાર દ્વારા આ સ્કીમને 25 જૂન 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી.  

કોને કેટલી મળશે સબ્સિડી 

 • 3 લાખ રૂપિયાની વાર્ષિક ઇન્કમ ધરાવનાર EWS સેક્શન 6.5 ટકા સબ્સિડી 
 • 3 થી 6 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવનાર લોકોને LIG 6.5 ટકા સબ્સિડી
 • 6 લાખથી 12 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવનાર MIG 4 ટકાની સબસિડી 
 • 12 થી 18 લાખ રૂપિયા આવક ધરાવનાર લોકોને MIG2 હેઠળ સબ્સિડી મળશે. 

કેવી રીતે કરશો અપ્લાય 

 • આ યોજનાનો લાભ ઉઠાવવા માટે તમારે સૌથી પહેલા PMAYની વૅબસાઇટ https://pmaymis.gov.in/ પર લોગ ઇન કરવુ પડશે
 • જો તમે LIG,MIG કે EWS કેટેગરીમાં આવો છો તો અન્ય 3 કોમ્પોનન્ટ પર ક્લિક કરો 
 • અહી પહેલા કોલમમાં આધાર નંબર નાંખો અને બીજી કોલમમાં આધારમાં લખેલુ તમારુ નામ નાંખો 
 • જે બાદ નીચે આવેલા એક બોક્સમાં પોતાની પર્સનલ ડિટેલ્સ ભરો
 • તે બાદ જ્યાં લખ્યુ હશે કે આ માહીતી સાચી છે તેના પર ક્લિક કરો
 • બધી જાણકારી સબમિટ કરીને કેપ્ચા કોડ નાંખવાનો રહેશે
 • જે બાદ ફોર્મ સબમિટ કરી દો 
 • એપ્લિકેશન ફોર્મની ફીઝ 100 રૂપિયા છે. રજીસ્ટ્રેશન કરાવવા માટે 5000 રૂપિયા બેંકમાં જમા કરાવવા પડશે. 

ક્યા લોકોને મળશે ફાયદો 
આ સ્કીમનો ફાયદો તે જ લોકો ઉઠાવી શકશે જે લોકોનુ પાકુ મકાન નથી. તે સિવાય આ સરકારી આવાસ યોજનાનો ફાયદો કોઇને નહી મળી શકે. 

સંકળાયેલા મુદ્દાઓ

Home Pm Awas scheme Utility pm awas yojana Utility
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ