બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ધર્મ / Daily Horoscope / The day when the pocket becomes empty, people of this zodiac sign should be careful in these 4 things including investment today, see today's horoscope

19 જાન્યુઆરી / ખિસ્સા ખાલી થાય તેવો દિવસ, આ રાશિના જાતકો આજે રોકાણ સહિત આ 4 વસ્તુઓમાં રાખજો કાળજી, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:01 AM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
19 01 2024 શુક્રવાર
માસ પોષ
પક્ષ શુક્લ
તિથિ નોમ
નક્ષત્ર ભરણી
યોગ સાધ્ય બપોરે 12:44 પછી શુભ
કરણ કૌલવ
રાશિ મેષ (અ.લ.ઈ.)

મેષ  (અ.લ.ઈ.)  
આ રાશિના જાતકોને તબિયત બાબતે કાળજી રાખવી તેમજ કામકાજમાં સાવધાની રાખવી અને પારિવારિક જવાબદારીમાં વધારો થશે,  વિઘ્નસંતોષીઓ કામમાં નુકસાન કરશે

વૃષભ  (બ.વ.ઉ.) 
આવકના પ્રમાણમાં ખર્ચા વધશે અને કોઈપણ કામમાં અટવાયેલા રહેશો તેમજ  ધંધાકીય બાબતોમાં નવી તકો મળશે,  માનસિક શાંતિ જણાશે અને આનંદમાં રહેશો 

મિથુન  (ક.છ.ઘ.) 
મહેનતનું સારું ફળ મળશે અને મનોકામના પૂર્તિ માટે સમય સારો છે તેમજ કોઈપણ રોકાણમાં શાંતિ રાખવી,  જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ મળશે 

કર્ક (ડ.હ.) 
આ રાશિના જાતકોને વડીલો દ્વારા આશીર્વાદ મળશે અને નજીકના સંબંધીથી સહયોગ મળશે તેમજ ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે,  નવું કામ કરવાના યોગ સારા બને છે

સિંહ (મ.ટ.) 
ભાગ્યોદય માટે ઉજળી તકો મળશે અને ઉતાવળ કરશો તો નુકસાન થશે તેમજ સંતાનો સાથે મતભેદ રહેશે,  મુસાફરીના યોગ બને છે 

કન્યા  (પ.ઠ.ણ.) 
આ રાશિના જાતકોને આપની શિથિલતા નુકસાન કરાવશે તેમજ રોકાણમાં કાળજી રાખી કામ કરવું, સ્નેહીજનોના આશીર્વાદથી કામ સુધરશે અને કામકાજમાં મહેનત વધુ રહેશે

તુલા (ર.ત.) 
તુલા રાશિના જાતકોને ભાગીદારીવાળા કામથી લાભ થશે તેમજ વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે અને વ્યવહારના કામમાં ચોખ્ખું રહેવું, લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું 

વૃશ્ચિક (ન.ય.) 
શેરબજારમાં સારા લાભની સંભાવના છે અને વ્યવસાયમાં નવી તકો મળે તો લાભ થાય તેમજ ધંધાકીય પ્રવાસના યોગ બને છે,  પરિવારમાં તણાવ કે માનસિક અશાંતિ રહેશે

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નવા અવસર મળશે તેમજ સમય આપને અનુકૂળ બનશે અને કામકાજની કદર થશે, શત્રુપક્ષથી સાવધાની રાખવી 

મકર (ખ.જ.) 
જીવનસાથી સાથેના સંબંધોને મધુર બનાવો અને નાના-મોટા પ્રવાસની સંભાવના છે તેમજ ખોટા ખર્ચાઓ પર કાબૂ રાખવો, કોઈ શુભ સમાચાર મળશે

કુંભ (ગ.શ.સ.ષ.) 
આ રાશિના જાતકોને પસંદગીના કામમાં આનંદ મળશે તેમજ પરિવારજનોથી ઉત્તમ લાભ થશે અને નોકરીયાતને કાર્યોમાં સહયોગ મળશે, માનસિક શાંતિનો અનુભવ થશે 

મીન (દ.ચ.ઝ.થ) 
આ રાશિના જાતકોને ધનનું સારું સુખ મળશે અને પરિવારમાં તણાવ રહેશે તેમજ નાના-મોટા રોકાણમાં લાભ થશે,  માલ-મિલકતને લગતા કામમાં ફાયદો થશે

શુભાંક - આજનો શુભ અંક છે 1
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સિલ્વર અને દૂધિયો
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:05 થી 10:47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 10:30 થી બપોરે 12:00 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ