બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / The constable's killer was sentenced to life in prison

અમદાવાદ / અમદાવાદ : કૉન્સ્ટેબલની હત્યાના આરોપી મનીષ બલાઈને આજીવન કેદ, કોર્ટે કહ્યું આ રેરેસ્ટ ઓફ રેર કેસ નથી

Ronak

Last Updated: 03:48 PM, 22 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2016માં મનીષ બલાઈ નામના આરોપીએ ક્રાઈમબ્રાંચના કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્યા કરી હતી. જે મામલે કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

  • 2016માં કોન્સ્ટેબલની હત્યા થઈ હતી 
  • પોલીસ સ્ટેશનમાં હત્યા કરીને આરોપી ભાગી ગયો હતો 
  • કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી

2016માં ક્રાઈમબ્રાંચના કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણની હત્યા થઈ હતી. જે મામલે આજે સેનન્સ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી. કોર્ટ દ્વારા હત્યાના આરોપી મનિષ બલાઈને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સિટિ સિવિલ કોર્ટ દ્વારા નોંધ લેવામાં આવી કે આ કેસ ગંભીર છે જેથી કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા આપવામાં આવી છે. 

નાર્કોટિક્સના ગુનામાં ધરપકડ 

20 એપ્રિલ 2016ના રોજ આરોપી મનિષ બલાઈની નાર્કોટિક્સના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. જેમા ક્રાઈમ બ્રાંચની ઓફિસમાંજ આરોપીની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ કર્યા બાદ અધિકારીઓ ઘરે જતા રહ્યા હતા. જોકે તે સમયે કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણા ત્યા પોલીસ સ્ટેશનમાંજ રહીને વોચ રાખી રહ્યા હતા. 

માથામાં પાઈપ મારીને આપ્યો હત્યાને અંજામ 

જે સમયે કોન્સ્ટેબલ વોચ રાખી રહ્યા હતા તે સમયે આરોપીએ તકનો લાભ ઉઠાવીને કોન્સ્ટેબલના માથાના ભાગે પાઈપનો ફટકો માર્યો હતો. જેના કારણે કોન્સ્ટેબલનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું. હત્યાને અંજામ આપીને આરોપી ત્યાથી ભાગી છૂટ્યો હતો. જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખે પોલીસે તે સમયે તપાસનો ધમધમાટ વધાર્યો હતો. 

મોબાઈલ લોકેશનથી કરી આરોપીની ધરપકડ 

આરોપી હત્યાને અંજામ આપીને ટ્રેન મારફતે વડોદરાના મીયાણીમાં ભાગી ગયો હતો. જ્યા પોલીસે મોબાઈલ ફોન લોકેશનના આધારે તેને ઝડપી પાડ્યો હતો. સમગ્ર મામલે સિટી સિવિલ કોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યુ રેર કેસ નથી. જેથી કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ