ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / The clumsy administration of the government and the administration caused outrage among the people

જનતા રોષ / મને મારી નાંખશો તોય વાંધો નહીં: ગુજરાતમાં ધીરે ધીરે બધું બંધ કરાતા સરકાર પર ભડક્યાં આ બહેન

Published By: Shyam

Last Updated: 12:12 AM, 20 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર અને વહીવટીતંત્રના અણઘડ વહીવટથી લોકોમાં આક્રોશ જન્મી રહ્યો છે. સરકારની નીતિરીતી સામે આમ ગૃહિણીમાં કેવો ભભૂકી રહ્યો છે.

ADVERTISEMENT

  • નિર્ણય સામે ગૃહિણીનો વિરોધ
  • દરેક નાગરિકની આ છે અભિવ્યક્તિ
  • રેલી અને ચૂંટણીમાં કોરોના ન નડ્યો?

સમગ્ર દુનિયામાં કોરોનાની બીજી લહેર પ્રસરી રહી છે. કોરોનાના કહેરના પ્રથમ અનુભવ બાદ લોકોમાં ભયનું પ્રમાણ વધી રહ્યું છે. લોકોના મન મસ્તિષ્ક પર એક તરફ કોરોનાનો ભય નવેસરથી ઝળુંબી રહ્યો છે. તો બીજી તરફ સરકાર અને વહીવટીતંત્રના અણઘટ વહીવટથી લોકોમાં આક્રોશ જન્મી રહ્યો છે. સરકારની નીતિરીતી સામે આમ ગૃહિણીમાં કેવો ભભૂકી રહ્યો છે.

  

સંકળાયેલા મુદ્દાઓ

Corona ahmedabad viral video વાઈરલ વીડિયો Viral Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ