બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / The big claim is that aliens from another planet are being protected in America's Area 51

ગજબ / નવાઈની વાત.! શું ખરેખર ધરતી પર એલિયન છે? આ દેશ પર લાગેલા છે રાહસ્યમયી રીતે એલિયન પાલનના આરોપ

Kishor

Last Updated: 06:42 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના વિસ્તાર 51માં અન્ય ગ્રહના એલિયન્સને સુરક્ષિત રાખવામા આવ્યા હોવાનો મોટો દાવો કરાઈ રહ્યો છે. જોકે અમેરિકાએ આ ​​દાવાને ફગાવી દીધો છે. જાણો સમગ્ર મામલો

 

  • અમેરિકાના વિસ્તાર 51માં એલિયન્સને સુરક્ષિત રખાયા હોવાનો દાવો
  • અમેરિકાએ આ ​​દાવાને ફગાવી દીધો છે
  • અમેરિકાએ એરફોર્સ બેઝ સિવાય કઈ ન હોવાની પ્રતિક્રિયા આપી 

એલિયન્સને લઈને દુનિયાભરમા જુદી જુદી માન્યતા જોવા મળે છે. કેટલાક લોકો માને છે કે ખાલી પૃથ્વીમાં જ જીવન છે. તો પૃથ્વી શિવાય પણ અમુક ગ્રહોમાં જીવન હોવાનું અમુક લોકો મને છે. વધુમાં એલિયન્સ પૃથ્વી પર લાંબા સમયથી રહેતા હોવાની પણ ચર્ચા ચાલે છે. એટલું જ નહીં કેટલાક માણસો સાથે તે સંપર્કમાં પણ હોવાની માન્યતા છે. એવા જ એક દેશ વિશે વર્ષોથી માન્યતા અને દાવા કરાઈ રહ્યા છે કે આ દેશમાં એલિયન્સ હાજર હોઈ શકે છે. જે અંગે જાણીએ વિસ્તારથી!

alien organisms could hitch a ride on our spacecraft and contaminate earth

ર સંશોધન ચાલી રહ્યાનો ઉલ્લેખ

અમેરિકામાં આવેલી એક જગ્યા જે એરિયા 51 તરીકે ઓળખાઈ છે જ્યા એલિયન્સનું અસ્તિત્વ હોવાની ચર્ચા ચાલે છે. એવો દાવો કરવામાં આવે છે કે અન્ય ગ્રહ સાથે જોડાયેલા જીવો અને ટેક્નોલોજીનો આ વિસ્તારમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. જોકે આ અમેરિકા આ ​​દાવાને નકારી કાઢ્યો છે અને આ વિસ્તારમાં પોતાના એરફોર્સ બેઝ સિવાય કઈ ન હોવાની પ્રતિક્રિયા આપી છે. તો સોશિયલ મીડિયા પર અમૂક જાણકારો દ્વારા કહેવાય રહ્યું છે કે અમેરિકા દ્વારા પકડાયેલા એલિયન્સનો અહીં સુરક્ષિત રાખીને તેમના પર સંશોધન ચાલી રહ્યા છે. જોકે આ માત્ર દાવો છે.

સેટેલાઇટથી પણ તસવીરો ન લઇ શકાય તેવી કડક સુરક્ષા

એરિયા-51 વિશે સૌથી મોટા દાવાની વાત કરવામાં આવે તો એવું કહેવાય છે કે વર્ષ 1947માં ન્યૂ મેક્સિકોમાં પ્લેન ક્રેશ થયું હતું આ વેળાએ એલિયન્સ પડ્યું હતું. વધુમાં પ્લેન ક્રેશ થયા બાદ અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સીઓએ પ્લેન અને તેના એલિયન્સ પાઈલટને પકડી રાખ્યા છે. તેવા આરોપ લાગી રહ્યા છે. વાત એવી પણ છે કે પોતાની ટેક્નોલોજીને દુનિયાથી છુપાવવીએ અમેરિકાની જૂની ટેવ છે. તેણે 1955માં  એરિયા-51 બનાવી લીધા બાદ 2013 સુધી દુનિયાને બતાવ્યો ન હતો. વધુમાં આ જગ્યા પર સેટેલાઇટથી પણ તસવીરો ન લઇ શકાય તેવી કડક સુરક્ષા છે જેથી. લોકો તેના વિશે વિશ્વાસ પણ કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ