ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ભારત, અમેરિકા, ચીન કે જાપાન? કયા દેશમાં મળે છે સૌથી સસ્તો iPhone 17

ટેક / ભારત, અમેરિકા, ચીન કે જાપાન? કયા દેશમાં મળે છે સૌથી સસ્તો iPhone 17

Published By: Pravin Joshi

Last Updated: 07:22 PM, 10 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો કે iPhone 17 Series કયા દેશમાં સૌથી ઓછી કિંમતે વેચાશે? જો તમને લાગે છે કે આ સિરીઝની કિંમત ભારતમાં સૌથી ઓછી છે, તો એવું નથી.

ADVERTISEMENT

Appleએ 9 સપ્ટેમ્બરે પોતાની નવી iPhone 17 Series (iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Air અને iPhone 17 Pro Max) લોન્ચ કરી દીધી છે. પરંતુ ભારતીય યુઝર્સ માટે નિરાશાની વાત એ છે કે ભારતમાં આ ફોનની કિંમત અન્ય દેશોની સરખામણીએ વધુ છે. એટલે કે, જો તમે નવો iPhone ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો જાણી લો કે કયા દેશોમાં આ ફોન ભારત કરતાં સસ્તો મળશે.

iphone 17 pro max (5)

ભારતમાં શું ભાવ છે ?

  • iPhone 17: ₹82,900 થી શરૂ
  • iPhone 17 Air: ₹1,19,900 થી શરૂ
  • iPhone 17 Pro: ₹1,34,900 થી શરૂ
  • iPhone 17 Pro Max: ₹1,49,900 થી શરૂ
iPhone 17 Air

કયા દેશોમાં iPhone 17 Series વધુ સસ્તી?

યુએસ (USA)

  • iPhone 17: $799 (લગભગ ₹70,500)
  • iPhone 17 Air: $999 (લગભગ ₹88,400)
  • iPhone 17 Pro: $1,099 (લગભગ ₹96,853)
  • iPhone 17 Pro Max: $1,199 (લગભગ ₹1,05,666)
iphone 17 pro max (4)

ચીન (China)

  • iPhone 17: ¥5,999 (લગભગ ₹74,235)
  • iPhone 17 Air: ¥7,999 (લગભગ ₹98,985)
  • iPhone 17 Pro: ¥8,999 (લગભગ ₹1,11,359)
  • iPhone 17 Pro Max: ¥9,999 (લગભગ ₹1,23,734)
apple iphone 17 pro max launch

જાપાન (Japan)

  • iPhone 17: ¥1,29,800 (લગભગ ₹77,594)
  • iPhone 17 Air: ¥1,59,800 (લગભગ ₹95,528)
  • iPhone 17 Pro: ¥1,79,800 (લગભગ ₹1,07,483)
  • iPhone 17 Pro Max: ¥1,94,800 (લગભગ ₹1,16,450)
iPhone 17

વધુ વાંચો : કેનેડા કે ઓસ્ટ્રેલિયા નહીં, આ દેશમાં મળશે સસ્તો iPhone 17, નામ ચોંકાવનારું

ભારત સામે તફાવત કેટલો?

  • iPhone 17 Pro Max: ભારતમાં ₹1,49,900, જ્યારે અમેરિકામાં માત્ર ₹1,05,666 – સીધો ₹44,000નો તફાવત.
  • iPhone 17 Pro: ભારતમાં ₹1,34,900, જ્યારે જાપાનમાં ₹1,07,483 – લગભગ ₹27,000 સસ્તો.
  • iPhone 17 Air: ભારતમાં ₹1,19,900, જ્યારે અમેરિકા માં ₹88,400 – સીધી ₹31,500ની બચત.
  • iPhone 17: ભારતમાં ₹82,900, જ્યારે અમેરિકામાં ₹70,500 – લગભગ ₹12,000 સસ્તો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

iPhone Price iPhone17 iPhone17 Series Launch

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ