બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / વૃષભ રાશિ માટે 16 જુલાઈ બની શકે પ્રગતિનો દિવસ, પ્રેમ અને વેપારમાં મળશે સારા સંકેતો
4 ફોટો ગેલેરી
Last Updated: 06:00 PM, 15 July 2026
1/4
2/4
3/4
4/4
વેપારીઓ માટે આજનો દિવસ લાભદાયક રહી શકે છે. અટકેલા કામમાં ગતિ આવશે અને નવા ગ્રાહકો સાથે સંપર્ક વધવાની શક્યતા છે. જોકે ભાગીદારીના વ્યવસાયમાં કોઈપણ નિર્ણય એકલા લેવાને બદલે ચર્ચા કરીને લેવો વધુ યોગ્ય રહેશે. આર્થિક બાબતોમાં સંતુલિત અભિગમ રાખશો તો લાભ મળશે. ( DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ