ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળમાં ભાજપ દ્વારા લોકો વચ્ચે એવાં માસ્ક વહેંચવામાં આવી રહ્યાં છે, જેના પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કોરોના વાઈરસથી બચાવી લેવાની વિનંતી કરવામાં આવી છે. કોરોના જેવા ગંભીર મુદ્દે પણ રાજનીતિ કરનારા ભાજપની હાલ સોશિયલ મીડિયા પર બહુ આકરી ટીકા થઈ રહી છે.

ADVERTISEMENT
કોલકાતામાં ભાજપના રાજ્ય એકમના સ્થાનિક નેતાઓએ લોકોને એવાં માસ્કનું વિતરણ કર્યું છે, જેના પર લખ્યું છે કે મોદીજી અમને કોરોના વાઈરસના ચેપથી બચાવી લો. માસ્ક પર બિનજરૂરી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કરીને બંગાળ ભાજપના નેતાઓ ફસાઈ ગયા છે. તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) આ સ્ટંટને હલકી રાજનીતિ ગણાવી રહી છે.
.jpg)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ