ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / દેવ દિવાળી બાદ થશે બુધ ગોચર, આ 4 રાશિઓના જીવનમાં લાવશે સમૃદ્ધિ!

photo-story

6 ફોટો ગેલેરી

ગ્રહ ગોચર / દેવ દિવાળી બાદ થશે બુધ ગોચર, આ 4 રાશિઓના જીવનમાં લાવશે સમૃદ્ધિ!

Last Updated: 08:38 PM, 23 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દેવદિવાળીના બીજા જ દિવસે 25 નવેમ્બરે બુધ વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે, જેની અસર 12 રાશિઓ પર જોવા મળી શકે છે. જેમાં 4 રાશિના જાતકોને વર્ષના અંતમાં ધનલાભ, નોકરી અને વેપારમાં પ્રગતિની તક મળી શકે છે.

1/6

photoStories-logo

1. દેવ દિવાળી

આ વર્ષે દેવ દિવાળી 24 નવેમ્બરે છે. તેના બીજે જ દિવસે એટલે કે 25 નવેમ્બરે ગ્રહોના રાજકુમાર બુધ વિશાખા નક્ષત્રમાં ગોચર કરવાના છે. જ્યોતિષમાં આ નક્ષત્રના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ માનવામાં આવે છે. જ્યોતિષીઓના મતે આ ગોચર ચાર રાશિઓ માટે ખાસ શુભ પરિણામ લાવી શકે છે. વર્ષના અંતમાં આ રાશિઓને આર્થિક સ્થિતિ સુધારવા અને આગળ વધવાના સારા સંકેતો મળી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. વૃષભ

તમારા માટે બુધનું વિશાખામાં પ્રવેશ લાભકારક સાબિત થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા પૈસા પરત મળવાની સંભાવના છે. આવકના નવા રસ્તા ખુલી શકે છે અને આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બની શકે છે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને મોટી ડીલ મળી શકે છે, જે ભવિષ્યમાં સારો નફો આપી શકે. નોકરી કરતા લોકોના કામની પણ સરાહના થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. મિથુન

તમારા માટે આ નક્ષત્ર પરિવર્તન કરિયર અને વ્યવસાયમાં નવા મોકા લાવી શકે છે. નોકરી કરતા લોકોને નવી જવાબદારી સોંપાઈ શકે છે. જે લોકો લાંબા સમયથી નોકરી બદલવા માંગે છે તેમને સારી જગ્યાએથી ઓફર મળી શકે છે. વેપારીઓને આર્થિક લાભ થવાના યોગ છે. નવા સંપર્કો વધશે અને રોકાણથી પણ ભવિષ્યમાં ફાયદો મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કન્યા

તમારા માટે બુધનું આ ગોચર સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્ય વધારનારું બની શકે છે. અચાનક ધનલાભના યોગ બની શકે છે. નોકરીની શોધ કરતા યુવાનોને સારા અવસર મળી શકે છે. વિદેશ સાથે જોડાયેલા વ્યવસાયમાં લાભ થવાની સંભાવના છે. વેપારીઓને નવી ડીલ મળી શકે છે અને લાંબા સમયથી અટકેલા કામો પણ ઝડપથી પૂરૂ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. મકર

તમારા માટે આ ગોચર લાભ અને પ્રગતીના અવસર લાવી શકે છે. નોકરી કરતા લોકોની આવકમાં વધારો થવાના સંકેત છે. મહેનતનું ફળ મળી શકે છે. નવો વ્યવસાય શરૂ કરવા કે નવા કામની યોજના બનાવતા લોકો માટે આ સમય અનુકૂળ રહી શકે છે. વેપાર સાથે જોડાયેલા લોકોને પણ લાભ મળી શકે છે અને ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિનું વાતાવરણ બની રહી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Budh Gochar Nakshatra Transit Vishakha Nakshatra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ