ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે આધાર કાર્ડ ઘરે બેઠાં બનાવી શકાશે? જો-જો દરેકને નહીં મળે આ ફાયદો

photo-story

7 ફોટો ગેલેરી

ખાસ કામનું / હવે આધાર કાર્ડ ઘરે બેઠાં બનાવી શકાશે? જો-જો દરેકને નહીં મળે આ ફાયદો

Last Updated: 06:30 PM, 23 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવે આધાર કાર્ડ બનાવવું હોય કે તેમાં જરૂરી ફેરફાર કરાવવો હોય તો કેટલાક પાત્ર લોકોને ઘરે બેઠા જ આ સુવિધા મળી શકે છે. જેમાં માત્ર 700 રૂપિયાના ચાર્જમાં મળતી આ સર્વિસનો લાભ મળી શકે છે.

1/7

photoStories-logo

1. આધાર કાર્ડ

હવે આધાર સંબંધિત કામ માટે દરેક વ્યક્તિને સેન્ટર જવાની જરૂર નથી. જેમાં UIDAIની આધાર હોમ સર્વિસ હેઠળ પાત્ર વ્યક્તિઓને ઘરે બેઠાં આધાર બનાવવાની કે તેમાં જરૂરી ફેરફાર કરાવવાની સુવિધા મળી રહી છે. આ સેવા માટે 700 રૂપિયા GST સહિત ફી નક્કી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. કોને મળે સુવિધા?

આ સુવિધા મુખ્યત્વે વૃદ્ધો, ખાટલાગ્રસ્ત દર્દીઓ, અસ્વસ્થ વ્યક્તિઓ અને દિવ્યાંગો માટે છે. તે મેળવવા માટે સંબંધિત UIDAI પ્રાદેશિક કાર્યાલયની મંજૂરી જરૂરી છે. પરંતુ યાદ રાખો કે આધાર સેન્ટર પર નવું આધાર બનાવવું મફત છે જ્યારે હોમ સર્વિસ ચાર્જેબલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. પોસ્ટ વિભાગ

જેમાં અમુક વિસ્તારોમાં જેમ કે પ્રયાગરાજ પોસ્ટ વિભાગ આ સેવા આપી રહ્યો છે. બુકિંગ કર્યા બાદ પોસ્ટલ કર્મચારી ઘરે આવીને પ્રક્રિયા પૂરી કરે છે. બીજા પસંદગીના વિસ્તારોમાં પણ આવી સુવિધા ઉપલબ્ધ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. મોબાઇલ નંબર

મોબાઇલ નંબર ઉમેરવા કે બદલવા માટે પણ ઘરે સેવા મળી શકે છે. જેમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા પોસ્ટમેન કે ગ્રામીણ ડાક સેવક આ કામ કરી શકે છે. તેની ફી 75 રૂપિયા છે અને હાલમાં મર્યાદિત પોસ્ટ ઓફિસોમાં જ ઉપલબ્ધ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. પાંચ વર્ષથી નાના બાળકોનું આધાર

પાંચ વર્ષથી નાના બાળકોનું આધાર પણ પસંદગીના વિસ્તારોમાં ઘરે મફત બનાવી શકાય છે. તેમાં બાળકની તસવીર લેવામાં આવે છે અને માતા-પિતાની ઓળખ તથા બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. આધાર સેન્ટર

આધાર સેન્ટર પર નવું આધાર મફત છે. જેમાં નામ, સરનામું, જન્મતારીખ, મોબાઇલ કે ઈમેલમાં ફેરફાર માટે 75 રૂપિયા અને બાયોમેટ્રિક અપડેટ માટે 125 રૂપિયા લેવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. ઓફિશિયલ વેબસાઇટ

આ સર્વિસની વધુ માહિતી માટે UIDAIની ઓફિશિયલ વેબસાઇટ તપાસો કે 1947 પર સંપર્ક કરો. મોબાઇલ અપડેટ માટે નજીકની પોસ્ટ ઓફિસ કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં પૂછપરછ કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Doorstep Service Charges Aadhaar Home Service Aadhaar Card Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ