બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / taarak mehta ka ooltah chashmahtappu was proposing to mona but then jethalal and babuji came to the room
ADVERTISEMENT
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)લોકોની પસંદગીનો શો બની ચૂક્યો છે. તેના દરકે રોલ લોકોને આનંદિત કરે છે. શોમાં પણ દરેક લોકો ઈચ્છે છે કે ટપ્પૂ અને સોનૂની જોડી બની જાય. પણ ટપ્પૂ તો કોઈ મોના નામની યુવતીના પ્રેમમાં પાગલ છે.

ADVERTISEMENT
જેઠાલાલના ઉડી ગયા હોંશ
શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક એપિસોડમાં જ્યારે જેઠાલાલ ઘરે પહોંચે છે તો તે જુએ છે કે ટપ્પૂ કોઈને ફોન પર કંઈ કહી રહ્યો છે. જેઠાલાલ તેના રૂમમાં જાય છે તો તે કોઈ મોના નામની યુવતીને પ્રેમનો એકરાર કરી રહ્યો હોય છે. આ જોઈને જેઠાલાલ સુન્ન થઈ જાય છે. તે ભાગીને બાપુજીની પાસે જાય છે અને તમામ વાત જણાવે છે.
ટપ્પૂએ કરી છોકરીને ભગાડવાની વાત
બાપુજીને જેઠાલાલની વાત પર વિશ્વાસ થતો નથી. તે પોતે ટપ્પૂની પાસે તેની વાત સાંભળવા માટે જાય છે. જ્યારે તેઓ ટપ્પૂના રૂમમાં જાય છે ત્યારે તે જુએ છે કે ટપ્પૂ મોનાને ભગાડવાની વાત કરી રહ્યો છે.આ સાંભળીને બાપુજી અને જેઠાલાલ ટપ્પૂ પર વરસી જાય છે.
ADVERTISEMENT

ટપ્પૂએ જણાવી હકીકત તો બધા હસવા લાગ્યા
ટપ્પૂ તેમને વીડિયોની સચ્ચાઈ કહે છે અને કહે છે કે તે એક ફન વીડિયો બનાવી રહ્યો છે. મોના કોઈ છોકરી નથી. અને તે તેને ભગાડવાનો કોઈ મતબલ છે. તેને ભગાડવાનો મતલબ છે કે તે તેની સાથે પાર્કમાં ભાગવા ઈચ્છે છે. આ સાંભળીને જેઠાલાલ અને બાપુજી બંને હસવા લાગે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.