બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / SWAMITVA: PM Modi to launch e-property cards distribution

શુભારંભ / સ્વામિત્વ યોજના હેઠળ PM મોદીએ સંપત્તિ માલિકો માટે આજથી શરૂ કર્યુ આ મોટું કામ

Hiralal

Last Updated: 03:11 PM, 24 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીએ સ્વામિત્વ યોજના હેઠળ ઈ સંપત્તિ કાર્ડોના વિતરણનો શુભારંભ કર્યો છે.

  • સ્વામિત્વ યોજનાનો શુભારંભ
  • સંપત્તિ ધારકોને કાર્ડ એનાયત થયા
  • જેમની પાસે મોટી સંપત્તિ છે તેમના લાભની આ યોજના 

ચાર લાખ સંપત્તિ માલિકોને ઈ સંપત્તિ કાર્ડ વિતરીત કરાયા 

પ્રધાનમંત્રી ચાર લાખ કરતા પણ વધારે સંપત્તિ માલિકોને તેમના ઈ સંપત્તિ કાર્ડ વિતરીત કર્યાં હતા. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા જારી નિવેદન અનુસાર, કેન્દ્રીય મંત્રી તોમરની હાજરીમાં દેશભરમાં સ્વામિત્વ યોજનાના અમલીકરણની શરુઆત થઈ છે. 

જેમની પાસે જેટલી જમીન હોય તેટલું પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આપણા દેશની પ્રગતિ અને સંસ્કૃતિની નેતાગીરી આપણા ગામોએ લીધા છે. તેથી આજે દેશ, તેની દરેક નીતિ અને દરેક પ્રયાસના કેન્દ્રમાં ગામડાઓને રાખીને આગળ ધપી રહ્યો છે. ગયા વર્ષે જે 6 રાજ્યોમાં સ્વામિત્વ યોજનાની શરુઆત થઈ હતી ત્યાં એક વર્ષમાં તેની અસર જોવા મળી છે. સ્વામિત્વ યોજનામાં ડ્રોનથી આખા ગામની સંપત્તિઓનો સરવે કરવામાં આવે છે, જેમની પાસે જેટલી જમીન હોય તેટલું પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે. 

ચાર લાખ કરતા પણ વધારે સંપત્તિ માલિકોને ઈ પ્રોપર્ટી કાર્ડ એનાયત કરાયા
પાંચ હજાર ગામડાઓમાં ચાર લાખ કરતા પણ વધારે સંપત્તિ માલિકોને ઈ પ્રોપર્ટી કાર્ડ એનાયત કરાયા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે મારુ રાજ્યોને સૂચન છે કે ગામમાં દસ્તાવેજ તૈયાર થયા બાદ જો કોઈ વ્યક્તિ બેન્ક લોન લેવા માંગતો હોય તો એ સુનિશ્ચિત કરવામાં આવે કે તેને બેન્ક લોન લેવામાં કોઈ અડચણ ન આવે. હું બેન્કોને પણ અપીલ કરું છું કે તેઓ એક પ્રોપર્ટી કાર્ડનુ ફોર્મેટ બનાવે જે બેન્કોમાં લોન માટે સ્વીકાર્ય હોય. આધુનિક ભારતમાં ગામડાઓ સમર્થ હોય, આત્મનિર્ભર હોય તેવો અમારો પ્રયાસ છે. 

6.62 લાખ ગામડાઓને સામેલ કરવામાં આવશે 
આ યોજનામાં 2021-25 દરમિયાન સમગ્ર દેશના લગભગ 6.62 લાખ ગામડાઓને સામેલ કરવામાં આવશે. યોજનાના પાયલટ તબક્કામાં મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા, યુપી, ઉત્તરાખંડ,મધ્યપ્રદેશ અને પંજાબ તથા રાજસ્થાનના કેટલાક ગામડાઓમાં લાગુ પાડવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ